GSTV

Google Year in Search 2021 / કોવિડ-19, નીરજ ચોપરા, આર્યન ખાન અને ફિલ્મ જય ભીમ સૌથી વધુ સર્ચ, જુઓ આખી લિસ્ટ

Last Updated on December 9, 2021 by Dhruv Brahmbhatt

વર્ષ 2021નો આ છેલ્લો મહિનો છે. ગૂગલે આજે એટલે કે બુધવારે તેના ‘યર ઇન સર્ચ’ની લિસ્ટ જાહેર કરી છે. ગૂગલ (Google) સર્ચ મુજબ 2021 સ્થિતિસ્થાપકતા, નિશ્ચય અને મજબૂત પુનરાગમનનું વર્ષ રહ્યું છે. અહીં આપણે જાણીએ કે વર્ષ 2021માં ભારતીયોએ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યું. ઓવરઓલ ભારતીયે ઈન્ડિયન પ્રીમિયર લીગ, કોવિન, ICC T20 વર્લ્ડ કપ, યુરો કપ, ટોક્યો ઓલિમ્પિક્સ, કોવિડ વેક્સીન, નીરજ ચોપરા, આર્યન ખાન અને ફિલ્મ જય ભીમ માટે સૌથી વધુ સર્ચ કર્યું છે. લિસ્ટ આ પ્રમાણે છે.

આ ન્યૂઝ સૌથી વધુ સર્ચ કરાઈ

  1. ટોક્યો ઓલમ્પિક
  2. બ્લેક ફંગસ
  3. અફઘાનિસ્તાન ન્યૂઝ
  4. પશ્ચિમ બંગાળ
  5. તોકતૈ વાવાઝોડુ
  6. લોકડાઉન
  7. સ્વેજ કેનાલ સંકટ
  8. ખેડૂત આંદોલન
  9. બર્ડ ફ્લૂ
  10. યાસ તોફાન

સૌથી વધુ સર્ચ કરેલા ગેમ્સ

  1. ઈન્ડિયન પ્રીમિયર લીગ
  2. ICC ટી20 વર્લ્ડ કપ
  3. યૂરો કપ
  4. ટોક્યો ઓલમ્પિક
  5. કોપા અમેરિકા
  6. વિમ્બલ્ડન
  7. પેરાલિમ્પિક
  8. ફ્રેન્ચ ઓપન
  9. લા લિગા
  10. ઇંગ્લિશ પ્રીમિયર લીગ

સૌથી વધુ સર્ચ કરાયેલ ફિલ્મ

  1. જય ભીમ
  2. શેરશાહ
  3. રાધે
  4. બેલ બોટમ
  5. ઇટર્નલ્સ ફિલ્મ (Eternals)
  6. માસ્ટર
  7. શૂર્યવંશી
  8. ગોડઝિલા Vs કોન્ગ
  9. દ્રશ્યમ 2
  10. ભુઝ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા

સૌથી વધુ સર્ચ કરાયેલ સેલિબ્રિટી

  1. નીરજ ચોપરા
  2. આર્યન ખાન
  3. શેહનાજ ગિલ
  4. રાજ કુન્દ્રા
  5. એલન મસ્ક
  6. 6 વિક્કી કૌશલ
  7. પીવી સિંધુ
  8. બજરંગ પુનિયા
  9. સુશીલ કુમાર
  10. નતાશા દલાલ

સર્ચ લિસ્ટમાં સૌથી વધુ પૂછાયેલા પ્રશ્નો

  1. શું છે બ્લેક ફંગસ?
  2. શું છે ફેક્ટોરિયલ ઓફ હન્ડ્રેડ (factorial of hundred) ?
  3. શું છે તાલિબાન ?
  4. અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે?
  5. 5 રેમડેસિવિર શું છે?
  6. શું છે સ્કવેર રૂટ ઓફ 4 (Square root of 4)?
  7. શું છે સ્ટેરોયડ ?
  8. શું છે ટૂલકિટ?
  9. શું છે સ્કિવડ ગેમ ?
  10. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ શું છે?
બ્લેક

ગૂગલ પર સૌથી વધુ શોધાયેલા

  1. કોવિડ વેક્સિન માટે રજીસ્ટ્રેશન
  2. વેક્સિન સર્ટિફિકેટને કેવી રીતે ડાઉનલોડ કરવું
  3. ઓક્સિજન લેવલને કેવી રીતે વધારવું
  4. આધાર દ્વારા પેનને કેવી રીતે લિંક કરવું?
  5. ઘરે ઓક્સિજન કેવી રીતે તૈયાર કરવુ?
  6. ભારતમાં ડોગીકોઈન કેવી રીતે ખરીદવું?
  7. બનાના બ્રેડ કેવી રીતે બનાવવી?
  8. IPO એલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે તપાસવું?
  9. બિટકોઈનમાં કેવી રીતે રોકાણ કરવું?
  10. ગુણની ટકાવારીની ગણતરી કેવી રીતે કરવી?
GSTV

Read Also

Related posts

ભારે કરી / અરેરે ! ખેડૂતો, મજૂરો અને માઇન્સ સંચાલકોની છીનવાઈ રોજીરોટી, કલેકટરને આવેદનપત્ર લખી માંગી મદદ

GSTV Web Desk

કોરોનાનો કહેર / પોલીસ જવાનો પછી તબીબો પણ આવ્યા કોરોનાના સકંજામાં, સોલા સિવિલના સુપ્રીન્ડેન્ટ સહિત 12 ડોક્ટરો થયા સંક્રમિત

GSTV Web Desk

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!