GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

આ વર્ષે ભારતમાં ગૂગલ પર લોકોએ સૌથી વધુ શું સર્ચ કર્યું ? જુઓ તેનું લિસ્ટ

Googleએ Year In Search 2019 જાહેર કર્યું છે, તેમાં આ વર્ષના ટોપ ટ્રેંડ્સ જાહેર કર્યા છે. અલગ-અલગ કેટેગરીમાં લોકોએ સૌથી વધારે શું સર્ચ કર્યું છે. ભારતમાં લોકોએ 2019માં સૌથી વધારે વર્લ્ડ કપ સર્ચ કર્યો છે, જે હેરાન કરનાર નથી. ભારતમાં ક્રિકેટને લઈ દિવાનગી સમજી શકાય છે. Cricket World Cup ઓવરઓલ કેટેગરીમાં નંબર-1 સર્ચ થયું છે. જોકે ગયા વર્ષે Fifa World Cup પહેલા નંબર પર હતા.


Overall

  • Cricket World Cup
  • Lok Sabha Elections
  • Chandrayaan 2
  • -Kabir Singh
  • Avengers: Endgame
  • Article 370
  • NEET results
  • Joker
  • Captain Marvel
  • PM Kisan Yojana
    આ વખતે ભારતમાં ગૂગલ પર અભિનંદન વિશે જોરદાર સર્ચ કર્યું છે. આ કારણ છે કે Personalities કેટેગરીમાં અભિનંદન ટોપ પર છે. ગયા વર્ષે પ્રિયા પ્રકાશ વરિયરનું નામ આવ્યું હતું. આ વખતે બીજા નંબર પર લતા મંગેશકર છે, જ્યારે ત્રીજા અને ચોથા નંબર પર ક્રમશ: યુવરાજ સિંહ અને આનંદ કુમાર છે.
  • Personalities
    -Abhinandan Varthaman
    -Lata Mangeshkar
    -Yuvraj Singh
    -Anand Kumar
    -Vicky Kaushal
    -Rishabh Pant
    -Ranu Mondal
    -Tara Sutaria
    -Siddharth Shukla
    -Koena Mitra

  • ફિલ્મોની વાત કરીએ તો આ વર્ષે ભારતમાં વધારે કબીર સિંઘ વિશે વધારે સર્ચ થયું છે. બીજા નંબર પર એવેંજર્સ એન્ડગેમ રહી છે, જ્યારે ત્રીજા અને ચોથા નંબર પર ક્રમશ: જોકર અને કેપ્ટન માર્વેલ છે.
  • Movies
  • -Kabir Singh
  • -Avengers: Endgame
  • -Joker
  • -Captain Marvel
  • -Super 30
  • -Mission Mangal
  • -Gully Boy
  • -War
  • -Housefull 4
  • -Uri – The Surgical Strike
  • આ વખતે ભારતમાં સૌથી વધારે ‘લે ફોટો લે’ સોન્ગ સર્ચ કરવામાં આવ્યું છે. બીજા નંબર પર રાનૂ મંડલનું ‘તેરી મેરી કહાની’ છે.

Songs

  • -Le Photo Le
  • -Teri Meri Kahani
  • -Teri Pyari Pyari Do Akhiyan
  • -Vaste
  • -Coca-Cola Tu
  • -Gori Tori Chunari Ba Lal Lal Re
  • -Pal Pal Dil Ke Paas
  • -Ladki Aankh Mare
  • -Payaliya Bajni Lado Piya
  • -Kya Baat Hai
  • ન્યૂઝની વાત કરીએ તો વર્ષ 2019માં સૌથી વધારે લોકોએ લોક સભા ઈલેક્શન રિઝલ્ટ સર્ચ કર્યું છે. આ લિસ્ટમાં બીજા નંબર પર ચંદ્રયાન-2 છે જ્યારે ત્રીજા નંબર પર Article 370 છે.
  • News
  • Lok Sabha election results
  • -Chandrayaan 2
  • -Article 370
  • -PM Kisan Yojana
  • -Maharashtra assembly elections
  • -Haryana assembly election result
  • -Pulwama attack
  • -Cyclone Fani
  • -Ayodhya verdict
  • -Amazon forest fire
  • Googleની Near Me કેટેગરીમાં આ વખતે ટોપ પર ‘ડાન્સ ક્લાસ નિયર મી’ રહ્યું છે. બીજા નંબર પર અહીં સલૂન નિયર મી છે.
  • Near me
  • -Dance classes near me
  • -Salons near me
  • -Costume stores near me
  • -Mobile stores near me
  • -Saree shop near me
  • -Air quality Index near me
  • -Furniture store near me
  • -Toy store near me
  • -Electronic stores near me
  • -Spa near me
  • Google પર લોકો ‘How to’લોકો વધારે સર્ચ કરે છે. આ કેટેગરીમાં નંબર-1 પર ભારતમાં આ વખતે How to Vote રહ્યું છે.
  • How to…
  • How to vote
  • -How to link Aadhar to PAN
  • -How to check name in voter list
  • -How to check NEET result
  • -How to select channels as per TRAI
  • -How to remove Holi colour
  • -How to play PUBG
  • -How to get Fastag
  • -How to know polling booth
  • -How to file GSTR-9
  • સ્પોર્ટ્સ ઈવેન્ટમાં આ વખતે નંબર-1 પર ક્રિકેટ વર્લ્ડ કર રહ્યું છે, જ્યારે બીજા નંબર પર પ્રો કબડ્ડી લીગ છે.
  • Sports Events
  • -Cricket World Cup
  • -Pro Kabaddi League
  • -Wimbledon
  • -Copa América
  • -Australian Open
  • -French Open
  • -Super Bowl
  • -The Ashes
  • -US Open
  • -Indian Super League
  • આ વર્ષે What is કેટેગરીમાં ગૂગલ પર ભારતમાં સૌથી વધારે લોકોએ Article 370 વિશે વધારે સર્ચ કર્યું છે. તેના પછી બીજા નંબર પર એગ્જિટ પોલ વિશે પણ છે.
  • What is…
  • -What is Article 370?
  • -What is exit poll?
  • -What is a black hole?
  • -What is howdy Modi?
  • -What is e-cigarette?
  • -What is DLS method in cricket?
  • -What is Ayodhya case?
  • -What is Article 15?
  • -What is surgical strike?

Read Also

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!