GSTV

Google નો નવો સ્માર્ટફોન Pixel 4a આજે થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Google એ રક્ષાબંધનના નિમિતે પોતાનો નવો Pixel સ્માર્ટફોન લોન્ચ કરવાનો છે. પિક્સલ 4aને Google આજે કેટલા વાગે લોન્ચ કરવાની છે. તેની કોઈ જાણકારી નથી. કંપનીએ હાલમાં જ Pixel 4a નું ટીઝર જાહેર કર્યુ છે. જોકે, ટીઝરમાં એ નથી લખ્યુ કે, ફોન ક્યોં હશે, પરંતુ વધારે આશા છે કે, કંપની આ દિવસે Pixel 4a જ લોન્ચ કરશે. જણાવી દઈએ કે, Google એ મે મહિનામાં યોજાનારી પોતાની l/o કોન્ફ્રેંલ કેન્સલ કરી દીધી હતી અને તે કારણે તે ફોનની લોન્ચિંગ પણ ટાળી દેવામાં આવી હતી.

ટ્વિટર પર પણ ફોટો શેર કરવામાં આવી

Google ના લેટેસ્ટ ટીઝર પ્રમાણે, કંપનીનો નવો સ્માર્ટફોન 3 ઓગષ્ટના દિવસે બજારમાં દસ્તક આપશે. તે સાથે જ ટીઝરમાં લેટિન ભાષામાં દમદાર બેટરી, પાવરફૂલ કેમરા, લો લાઈટ કેમરા અને મેક્રો લેન્સની જાણકારી આપવામાં આવી છે. તો બીજી તરફ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર પણ ફોટો શેર કરવામાં આવી છે.

આ લાક્ષણિકતાઓ હોઈ શકે છે

આ Google નું નેક્સ્ડ મિડ રેન્જ સ્માર્ટફોન હશે. Pixel 4a સ્માર્ટફોન 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરશે. Googleનું નવુ ડિવાઈસ સ્નેપડ્રેગન 730 પ્રોસેસરની સાથે આવશે. Google Pixel 4a નું ભારતમાં iPhone SE અને OnePlus Nord સાથે ટક્કર હશે.

8MP સેલ્ફી કેમરાના સપોર્ટની સાથે આવશે

ફોનમાં 5.81 ઈંચની પંચ હોલ ડિસ્પ્લે પેનલ આપવામાં આવી શકે છે. ફોનના બેકમાં ફિજિકલ ફિંગરપ્રિંટ સેંસર આપવામાં આવી શકે છે. તે સિવાય ફોનમાં ફેસ સ્કેનિંગ માટે અરે કેમેરા પણ આપવામાં આવી શકે છે. ફોનના રિયર પેનલ પર 12.2MP નો પ્રાઈમરી લેંસ મળશે, જે 8MP સેલ્ફી કેમરાના સપોર્ટની સાથે આવશે. એવી આશા છે કે, Pixel 4a ને આ બંને સ્માર્ટફોનથી ઓછી કિંમતમાં પેશ કરી શકાય છે. જો કિંમતની વાત કરીએ તો, Pixel 4aની કિંમત 30 થી 40 હજાર રૂપિયાની અંદર હોઈ શકે છે.

READ ALSO

Related posts

ખેડૂતો માટે આવી ખુશખબરી: મોદી સરકારે જાહેર કર્યા રવિ પાકના ટેકાના ભાવ, જાણો ક્યા પાકનો કેટલો મળશે ભાવ

Pravin Makwana

હવે ડાયમંડ જ્વેલરીનાં બદલામાં મળશે લોન,મંગળ ક્રેડિટ એન્ડ ફિનકોર્પે કર્યો ગોલ્ડ લોન માર્કેટમાં પ્રવેશ

Mansi Patel

સરકારે જાહેર કરેલા રાહત પેકેજને ખેડૂતોએ ગણાવી લોલીપોપ, વીમા કંપનીઓ પર દબાણ કરી વીમો અપાવવા કરી માગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!