GSTV
Gujarat Government Advertisement

Google Payએ સુરક્ષિત પેમેન્ટ માટે રજૂ કર્યુ છે ખાસ ફીચર

Last Updated on August 1, 2019 by Mansi Patel

ગૂગલે ભારતમાં પોતાના ગૂગલ પે યુઝર્સ માટે સેફ્ટી ફીચર રજૂ કર્યુ છે. ગૂગલ પેના નવા અપડેટ બાદ કોઈ પણ પેમેન્ટ બાદ યુઝર્સને નોટિફિકેશનની સાથે એસએમએસ પણ મળશે. ગૂગલ પેનું આ ફીચર લાઈવ થઈ ગયુ છે. કંપનીએ નવા અપટેડની જાણકારી બ્લોગ પોસ્ટમાં આપી છે.

ગૂગલ પેનાં ડાયરેક્ટર અને પ્રોડક્ટ મેનેજર અંબરીશ કેંગેએ Google Payની બ્લોગ પોસ્ટમાં લખ્યુ છેકે, અમે આ વાત પ્રત્યે સચેત છીએકે, યૂઝર્સ Google પે પર ભરોસો યથાવત રાખતા તેમના પૈસા અમને સોંપી રહ્યા છે.આ વિશ્વાસને કારણે અમે અમારી આવનારી જવાબદારી પ્રત્યે સચેત છીએ.

તેમણે લખ્યુ હતુકે,સુરક્ષાત્મક સુવિધાઓને ધ્યાનમાં રાખતા આ દિશામાં ઘણું ઓછું થઈ રહ્યુ છે. આ નવું ફીચર તેનું એક ઉદાહરણ છે. જણાવી દઈએકે, ગૂગલ પે ભારતમાં વર્ષ 2017માં તેજ નામથી લોન્ચ થઈ હતી. પરંતુ બાદમાં કંપનીએ તેનું નામ ગૂગલ પે યુનિફાઈડ પેમેન્ટ ઈંટરફેસ એટલે UPI પર કામ કરે છે. ભારતમાં હાલનાં સમયમાં ગૂગલ પેનાં લાખો યુઝર્સ થઈ ગયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Vastu Tips: ઘરમાં રહેલી આ 8 બનાવી શકે છે તમને કંગાળ, તુરંત કરો નિકાલ

Pritesh Mehta

આવી રહ્યો છે Jioનો સૌથી સસ્તો સ્માર્ટફોન, એક ક્લિકે જાણી લો Jio Phone Nextમાં કેવા ધાંસૂ હશે ફીચર્સ

Bansari

એલર્ટ / આધાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં આ જાણી લો નહીં તો…, સરકારે આપી આ ચેતવણી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!