GSTV

એન્ડ્રોયડ યુઝર્સ માટે લોન્ચ થઈ નવી એપ, APPLE ફોનથી પણ સારા ફીચર

Last Updated on July 3, 2019 by

અત્યારે પણ એન્ડ્રોયડ યુઝર્સની સંખ્યા એપલ (Apple)ફોનથી વધુ છે, પરંતુ એપલમાં કેટલાક એવા ફીચર્સ છે તેના માટે લોકો તેના ફેન છે. એપલનું સૌથી સારું ફીચર એયર ડ્રોપ છે.

આ ફીચરથી ફાઈલ ટ્રાન્સફર ઝડપથી થાય છે, પરંતુ ખાલી એપલફોનથી એપલફોન અને મેકબુકમાં ટ્રાન્સફર કરી શકો છો. હવે એપલમાં પણ આવી સુવિધાનો લાભ જલદી મળશે. એન્ડ્રોયડની વાત કરીએ તો અત્યારે પણ ટ્રેડિશનલની રીત અપનાવીને લોગ ફાઈલ ટ્રાન્સફર કરે છે.

જોકે કેટલીક એપ જરૂર છે, જો ફાસ્ટ ફાઈલ ટ્રાન્સફર કરે છે, પરંતુ આ થર્ડ પાર્ટી એપ છે અને ગૂગલ સાથે તેને કોઈ લેવા દેવા નથી. ગૂગલના એક રિપોર્ટ મુજબ ગૂગલ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે Apple Air Drop જેવું જ કામ કરશે, આ એન્ડ્રોય યુઝર્સ માટે હશે.

આ રીતે તમારી પાસેના ડિવાઈસમાં સરળતાથી ફાઈલ ટ્રાન્સફર કરી શકશો. જોકે આ ફિચર Android Qમાં આપવામાં આવશે અને તેનું નામ FastShare આપવાની આશા છે. એક રિપોર્ટ મુજબ Android Qમાં આપવામાં આવેલો Fast Share ફીચર એપલ AirDrop જેવું જ કામ કરશે. તેના માધ્યમથી યુઝર્સ ઈન્ટરનેટ કનેક્શન વગર ફાઈલ સેન્ડ કરી શકશે.

Read Also

Related posts

Scrappage Policy : નવી ગાડીઓ ખરીદવા પર મળશે વધુ છૂટ, આ તારીખથી લાગુ થઇ શકે છે નવા નિયમ

Zainul Ansari

જબરજસ્ત મોકો / iPhone 13 Pro 8 હજાર રૂપિયા સસ્તામાં ખરીદવાની તક! ઓફર્સ સાંભળીને તમે ઝૂમી ઉઠશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!