GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

ગૂગલ ભારતમાં જોબ એપ્લિકેશન લાવી રહ્યું છે, આ એપથી અન્ય દેશોનાં બેરોજગારોને પણ મળ્યું કામ

ગૂગલ ભારતમાં જોબ સર્ચ માર્કેટમાં એન્ટ્રી કરવા જઈ રહ્યું છે. ગૂગલ એક એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે. જ્યાં લોકો એન્ટ્રી લેવલની જોબ સર્ચ કરી શકશે. ત્યારે આ એપનું નામ છે. KORMO.એક અહેવાલ મુજબ એન્ટ્રી લેવલ જોબ સર્ચમાંટે ગૂગલએ જોબ અને કેરીયર માટે એપ્લિકેશન Kormo સાથે ભાગીદારી કરી છે. જ્યારે ભારતમાં પાયલોટ પ્રોજેક્ટ આ વર્ષની શરૂઆતથઈ ચાલી રહ્યું છે. ત્યારે અલગ અલગ સેક્ટરમાં હાયરીંગ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દિલ્હીમાં ગૂગલ એક ઈવેન્ટમાં 20 સપ્ટેમ્બરે આ એપ લોન્ચ કરવામાં આવશે.

જ્યારે બજારમાં નોકરીની શોધ માટે પહેલેથી જ એપ્લિકેશંસ છે. ત્યારે આવી સ્થિતિમાં, સવાલ એ છે કે આ બધાથી કોર્મો એપ્લિકેશન કેવી રીતે અલગ હશે અને તેની વિશેષતા શું હશે. હકીકતમાં કોરોમો એવી નોકરીઓ શોધવામાં મદદ કરશે જેઓનલાઇન ખૂબ જ ભાગ્યે જ પોસ્ટ થાય છે. મોટાભાગની નોકરીઓ કે જે સંગઠિત ક્ષેત્રમાં નથી, જે સરળતાથી જાણીતી નથી, તે નોકરીઓ શોધવામાં મદદ કરશે.

કોર્મો સૌ પ્રથમ સપ્ટેમ્બર 2018 માં બાંગ્લાદેશમાં લોન્ચ કરાઈ હતી. આ વર્ષની શરૂઆતમાં ઇન્ડોનેશિયામાં પણ તેની શરૂઆત કરવામાં આવી હતી. કોરમો એટલે બંગાળીમાં ‘કામ’. બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયામાં, કોર્મોનું ધ્યાન ફક્ત રિટેલ, હોસ્પિટાલિટી અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રની નોકરીઓ પર છે. કોર્મો ગૂગલની નવી પહેલ નેક્સ્ટ બિલિયન યુઝર એનબીયુનો ભાગ છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ બીક્કી રસેલ કહે છે કેઆ વર્ષે જ્યારે અમે બાંગ્લાદેશ અને ઈન્ડોનેશિયામાં આ એપને લોન્ચ કરી હતી. ત્યારે જોબની તપાસ કરી રહેલા 50 હજાર લોકોને ઘણી સંસ્થાનોમાં જોબ મેળવવામાં મદદ મળી હતી. કોઈપણ માર્કેટમાં જોબ શઓધવી બહુજ અઘરું રહે છે.

READ ALSO

Related posts

6 હજાર રૂપિયા સુધી સસ્તો થયો Realmeનો આ ફોન, જાણો કિંમત અને ફીચર્સ

Ankita Trada

બચ્ચન પરિવાર અંગે Tweet કરીને ટ્રોલ થઈ ગઈ જૂહી ચાવલા, લખી હતી આ વાત

Mansi Patel

ગેહલોતના કોન્ફિડન્સ પાછળ શું વસુંધરા ફેક્ટર કરી રહ્યું છે કામ ? રાજસ્થાનના સંકટ પર આ માટે ચૂપ છે મહારાણી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!