GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

Google ભારતમાં કરશે 75 હજાર કરોડનું રોકાણ, ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થામાં આવશે તેજી

ગૂગલે(Google)ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે 75,000 કરોડ રૂપિયા (10 અબજ ડોલર)ના ફંડની જાહેરાત કરી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે દેશમાં આયોજીત થઈ રહેલા છઠ્ઠા ગૂગલ ફોર ઈન્ડિયા કાર્યક્રમમાં ભારતમાં 75,000 કરોડનું રોકાણ કરશે. તેમણે કહ્યું, ગૂગલ ડિજિટલ ઇકોનોમીને ગતિ આપવા માટે આગામી 5 થી 7 વર્ષમાં 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ઇકોસિસ્ટમ રોકાણમાં આ રોકાણ ઇક્વિટી રોકાણ, ભાગીદારી અને ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મિક્સચર હશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, અમે મોબાઇલ મેન્યુફેક્ચરિંગની સાથે ભાગીદારી કરી છે અને સસ્તા દરે મોબાઇલ ફોન પ્રોવાઈડ કરવાની દિશા તરફ કામ કર્યું છે. Google My Business 26 મિલિયન ડિજિટાઇઝ્ડ થયુ છે. 3 મિલિયન લોકો ગૂગલ પેનો ઉપયોગ કરે છે.

GST અને ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં Googleની મુખ્ય ભૂમિકા

GST અને ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં Googleની મહત્વની ભૂમિકા નિભાવી છે. આરોગ્ય અને કૃષિ માટે કૃત્રિમ ખૂબ મહત્વનું છે. દુર્ઘટના જેવા પૂરમાં ગૂગલે ઘણા અસરકારક પગલા લીધા છે. ઉપરાંત, ભારતીય ભાષાને ડિજિટલાઇઝ કરવાનું કામ કર્યું છે. ભારતની એપ્લિકેશન અર્થવ્યવસ્થા ઝડપી ગતિએ વધી રહી છે. અમે ફક્ત એપ્લિકેશનના ડાઉનલોડમાં જ નહીં પણ અપલોડ પણ કરીશું. ગૂગલ ભારતના ડિજિટલ વિલેજ પર ઝડપથી કામ થઈ રહ્યું છે.

READ ALSO

Related posts

મોદી-ભાગવતથી હિંદુવાદી સંગઠનો નારાજ પણ જાહેરમાં બોલવાની હિંમત નથી, મોદીના કારણે શક્ય બન્યું એવું ચિત્ર ઉભું કરાયું

pratik shah

અગ્નિકાંડને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે દુઃખદ ગણાવી, સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ

pratik shah

જમ્મુ કશ્મીરના કુલગામમાં રહેતા ભાજપી નેતાને આતંકવાદીઓએ માર્યા ઠાર, નેતાઓ બન્યા ભોગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!