GSTV

વિશ્વના દરેક ખૂણામાં મળશે ઈન્ટરનેટ, જો ગુગલ-ફેસબુક સાથે મળીને કરશે આ કામ

ફેસબુક એક એવા પ્રોજેક્ટ પર કામ કરે છે,જેના દ્વારા કરોડો યુઝર્સને ઇન્ટરનેટની સુવિધા ફેસબુક એક આવા પ્રોજેક્ટ પર કામ કરે છે, જેના દ્વારા કરોડો યુઝર્સને ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવે છે.

કંપનીના આ પ્રોજેક્ટનું નામ ‘ Simba ‘ કહેવાય છે. અહેવાલ અનુસાર ફેસબુક આફ્રિકામાં અંડર વોટર કેબલ કેબલ્સ દ્વારા ઇન્ટરનેટ આપશે, જેથી ફેસબુકની સેવા પણ વધુ ફેલાયેલી છે.

ફોર્બ્સમાં છપાયેલા સમાચાર મુજબ, ગૂગલ પણ આવા જ એક પ્રોજેક્ટ પર કામ કરે છે, જેના હેઠળ લોકો સુધી ઇન્ટરનેટ પહોંચાડશે છે.ડેલી મેલના એક રીપોર્ટ મુજબ હાલ આ બાબત વધુ માહીતી મળી નથી પરંતુ.ફેસબુક કોઇ આફ્રિકન ટેલીકોમના સહયોગથી આ કામ કરે તેવી શક્યતા છે.

ડેઇલી મેલમાં છપાયાલા એક રીપોર્ટ અનુસાર ગુગલ પણ ગુગલના આ અંડરવોટર કેબલનું નામ Equiano હશે.જ્યારે ફેસબુકના પ્રોજેક્ટનું નામ Simba આપવામા આવ્યુ છેગુગલે તેમના આ પ્રોજેક્ટને કંન્ફોર્મ કરી દિધો છે પરંતુ ફેસબુકે હજી તેનાઆ પ્રોજેક્ટની ઓફીસીયલ જાહેરાત કરી નથી.

READ ALSO

Related posts

બર્મિઘમ યુનિવર્સિટીએ કોરોનાથી બચવા તૈયાર કર્યો અનોખો નોઝલ સ્પ્રે, 48 કલાકમાં જ મારી નાખશે વાયરસ

Pravin Makwana

ભારતમાં પાંચ વેક્સિનની ચાલી રહી છે ટ્રાયલ, સપ્ટેમ્બર સુધીમાં 25થી 30 કરોડ ભારતીયોને વેક્સિન અપાશે

Nilesh Jethva

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા શહેરની આ પ્રમુખ ક્લબો આજથી બંધ રાખવાનો લેવાયો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!