GSTV
Gujarat Government Advertisement

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જીએસટી અંગે આપ્યુ આ મહત્વનું નિવેદન

Last Updated on January 24, 2019 by

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જીએસટી અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. રઘુરામ રાજને દાવોસમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યુ કે, ભારતમાં જીએસટી એક હકારાત્મક પગલું સાબિત થઈ રહ્યુ છે. જ્યારે નોટબંધીના કારણે દેશની અર્થવ્યસ્થાને નુકસાન ગયુ છે. દેશમાં નોટબંધીની કોઈ અસર જોવા મળી નથી. કે તેનાથી કોઈ પરિવર્તન આવ્યુ નથી. આ ઉપરાંત રઘુરામ રાજને કહ્યુ કે, આગામી દિવસોમાં ભારતનો વિકાસ દર મંદ પડી શકે છે.

દેશમાં કેશલેસ નાણાકીય વ્યવ્હારને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેને વધુ પ્રોત્સાહન મળ્યુ નથી. દેશમાં કૃષિ સંકટને નિવારવા માટે રોજગારી પેદા કરવાની જરૂર છે. મહત્વપૂર્ણ છે કે, દેસમાં કૃષિ સંકટ અને રોજગારી પેદા કરવા માટે કોંગ્રેસે રઘુરામ રાજનની મદદ લીધી છે. આ મામલે રાજને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેના આધારે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં તેનો ઉપયોગ કરશે.

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!