GSTV
Home » News » Good Newwz song Sauda Khara Khara: અક્ષય કુમારે સુખબીરનાં ગીત પર કર્યો ધમાકેદાર નાગિન ડાંસ

Good Newwz song Sauda Khara Khara: અક્ષય કુમારે સુખબીરનાં ગીત પર કર્યો ધમાકેદાર નાગિન ડાંસ

ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ નું અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝનું નવું ગીત ‘સૌદા ખારા ખારા’ રિલીઝ થઈ ગયું છે.

ગીતની શરૂઆત દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી સાથે થાય છે, જે લગ્નના કાર્યક્રમમાં હોય છે અને ત્યારબાદ ગીતના અસલી ગાયક સુખબીર એન્ટ્રી કરે છે. સુખબીરની એન્ટ્રી થવાની સાથે જ એક અલગ એન્જોયમેન્ટ આવે છે અને આ ગીત પૂરું થાય તે પહેલાં ત્યાં અક્ષય કુમારની એન્ટ્રી થાય છે.

હવે અક્ષયકોઈ ગીતમાં સ્પેશ્યલ એન્ટ્રી મારે તો કંઈ અલગ ના થાય તેવું કઈ રીતે બને. અને તેવું હોઈ શકે? આ ગીતમાં પણ અક્ષયે નાગિન ડાન્સ કર્યો છે. પરંતુ આ કોઈ નોર્મલ નાગીન ડાન્સ નથી.ગીતમાં અક્ષય વરની આગળ ઘોડા પર બેસીને ગદર નાગીન ડાન્સ કરે છે. અક્ષયનો આ ડાન્સ વાયરલ થવાની શક્યતા છે. અક્ષયના આ ડાન્સને ચાહકો પણ પસંદ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

પીઢ અભિનેતા દિલીપ કુમારે પોતાનો 97મો જન્મદિવસ ઊજવ્યો, ફેન્સનો આભાર માનતી એક પોસ્ટ મુકી

Bansari

ઇન્ટીમેટ સીન વખતે આ સુપરસ્ટારના થઇ જાય છે આવા હાલ, હાથ ધ્રુજવા લાગે છે અને જોતજોતામાં તો…

Bansari

‘કોંગ્રેસની હંમેશાથી લૂંટો અને લટકાવોની જ નીતિ રહી છે’ વિપક્ષ પર પીએમ મોદીના આકરા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!