GSTV

સુરત: સરકારે આપેલી છૂટ બાદ વેપારીઓમાં હરખ, ટેક્સટાઈલ્સ માર્કેટ ફરી ધમધમશે

Last Updated on June 26, 2021 by Pravin Makwana

સુરત શહેરમાંથી કોરોના વાઈરસના કેસો ઘટતા તંત્રએ એકપછી એક છૂટછાટ આપી છે. આના લીધે કોરોનામાંથી ગાડી હવે પાટા પર આવી જશે. તો વળી આજથી શહેરની 165 ટેક્સટાઈલ્સ માર્કેટનો સમય બે કલાક વધારાયો છે. સરકારે આપેલી છૂટછાટને લીધે માર્કેટ હવે ફુલટાઈમ ધમધમશે.

સુરતમાં માર્કેટનો સમય આજથી સવારે 9.30 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીનો થયો છે. બહારના વેપારીઓ માર્ચ મહિનાથી બાકી પેમેન્ટ ચૂકવતા નહોવાથી બહારગામથી પ્રોસેસિંગ માટે આવતું 1.50 કરોડ મીટર કાપડ અટકી પડ્યું છે. આના લીધે જુલાઈ માસથી વેપાર કાર્યરત થાય તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે. તો જુલાઈની પંદર તારીખથી બહારગામના વેપારીઓ સુરત આવે તેવી શકયતા છે.

READ ALSO

Related posts

શશિ થરૂરે હવે પુરૂષ સાંસદો સાથેની તસ્વીર શેર કરી, કહ્યું- હવે કોઈ વાયરલ નહીં કરે !

Pravin Makwana

World AIDS Day: 57 ટકા ભારતીયો નથી કરતાં ગર્ભનિરોધકનો ઉપયોગ, ગુજરાતનું આ શહેર રેંકિંગમાં સૌથી નીચે

Bansari

વાહ / હવે વોટ્સઅપ દ્વારા પણ ડિમેટ એકાઉન્ટ ખોલી શકાશે, IPO એપ્લિકેશન કરવા માટે આ છે રીત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!