GSTV

ઉત્કર્ષ પ્લોટર્સ કંપનીથી છેતરાયેલા ગુજરાતના રોકાણકારો માટે સારા સમાચાર

ઉત્કર્ષ પ્લોટર્સ કંપની દ્વારા મહારાષ્ટ્ર જલગાંવ ખાતે ખેતી લાયક જમીનમાં પ્લોટ પાડીને તેમાં રોકાણ કરવા અંગે જાહેરાત કરીને નાગરિકોને રોકાણ કરવા જણાવીને રોકાણકારો સાથે છેતરપીંડી કરી છે. જે રોકાણકારોએ આ કંપનીમાં રોકાણ કર્યું હોય તેઓએ સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરના પી.એસ. આઈ પી.એમ.ચૌધરીનો સંપર્ક કરે.

ઉત્કર્ષ પ્લોટર્સ એન્ડ મલ્ટી એગ્રો સોલ્યુશન ઇન્ડિયા લીમીટેડ, 9, બેઝમેન્ટ, એ-વીંગ, સ્ટેડિયમ કોમ્પલેક્ષ, એહેડ એસ.બી.આઇ. બ્રાન્ચ, જલગાંવ કંપની દ્વારા મહારાષ્ટ્રના જલગાંવ ખાતે ખેતી લાયક જમીનમાં પ્લોટ પાડીને તેમાં રોકાણ કરવા માટે રાજ્યમાં નં-1, રામનગર કોર્નર, અંબિકા રોડ, વિમલનગર સામે, હાટકેશ્વર, અમદાવાદ અને એફ-13, આર.ડી. કોમ્પલેક્ષ, દિપક કોર્પોરેશન સામે નવા ગામ ડીંડોલી રોડ, સુરત ખાતે શાખાઓ ખોલીને કંપની દ્વારા ઓફિસમાં વિવિધ સ્કીમોમાં નાગરિકો પાસે રોકાણ કરાવ્યું હતું. રોકાણકારોને પાકતી મુદતે પૈસા પરત ન મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Read Also

Related posts

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ સોનલ ઈન્ડસ્ટ્રીઝમાં લાગી આગ, ફાયર વિભાગની 5 ગાડી ઘટના સ્થળે

Nilesh Jethva

અમદાવાદની રાજપથ ક્લબ પાસે સર્જાયેલા અકસ્માતમાં AGL કંપનીના ડિરેક્ટરના પુત્રનું મોત

Nilesh Jethva

અમદાવાદમાં અત્યાર સુધીમાં માસ્ક ન પહેરવા પર ૬ કરોડથી વધુનો દંડ વસૂલાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!