GSTV
Home » News » Google Pay ગ્રાહકો માટે ખુશખબરી, મળી રહ્યા છે 1000 રૂપિયા સુધીનાં SCRATCH CARD, જાણો મેળવવાની રીત

Google Pay ગ્રાહકો માટે ખુશખબરી, મળી રહ્યા છે 1000 રૂપિયા સુધીનાં SCRATCH CARD, જાણો મેળવવાની રીત

ગૂગલે પોતાના પ્લેટફોર્મ ગૂગલ પે પર રિવોર્ડ ફીચર શરૂ કર્યુ છે. તેને ઓડિયો રિવોર્ડ નામ આપવામાં આવ્યુ છે. તેમાં ગ્રાહકોને 1000 રૂપિયા સુધીનાં રિવોર્ડ જીતવાની તક આપવામાં આવી રહી છે. ગૂગલ પે ગ્રાહકોને સમય-સમય પર આ પ્રકારનાં રિવોર્ડ પહેલા પણ આપતું હતુ. દિવાળીના અવસર પર કંપનીએ સારા રિવોર્ડ ફીચર લોન્ચ કર્યા હતા.

હવે તમારા મનમાં સવાલો થતાં હશે 1000 રૂપિયાનાં રિવોર્ડ કેવી રીતે મળવી શકાય. તેના માટે કંપનીએ બહુજ સરળ રીત તૈયાર કરી છે. નવા રિવોર્ડ ફીચર હેઠળ રિવોર્ડ મેળવવા માટે ગ્રાહકોએ એપનાં પ્રમોશન સેક્શનમાં જવું પડશે. ત્યાં તે ઓન-એરનાં નામથી છે.

ત્યારબાદ ગ્રાહકોએ ટીવી અથવા યુટ્યુબ ચેનલો પર આવતા ગૂગલ પેની જાહેરાતોને ગીગલ પે એપમાં સાંભળવી પડશે. એવું કરવા પર વોલેટમાં સ્ક્રેચ કાર્ડને ક્રેડિટ કરી દેવામાં આવશે.

એપ પર આ ઓપ્શન બધા જ માટે એક્ટિવેટેડ છે, જો તમે તમારી એપ પર તેને જોઈ શકતાં નથી તો ગૂગલ એકાઉન્ટમાં જઈને લોકેશન હિસ્ટ્રીને ઓન કરી દો. ઓડિયો રિવોર્ડ ફીચર દેખાયા બાદવ ટીવી અથવા યૂટ્યુબ પર ગૂગલ પે એડ આવવા પર તેને ઓપન કરો.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!