GSTV
Home » News » ગોંડલ-રાજકોટ હાઈ-વે પર મગફળીના ગોડાઉનમાં આગની ઘટના, ધૂમાડાના ગોટેગોટા ઉઠ્યા

ગોંડલ-રાજકોટ હાઈ-વે પર મગફળીના ગોડાઉનમાં આગની ઘટના, ધૂમાડાના ગોટેગોટા ઉઠ્યા

ગોંડલ રાજકોટ હાઇવે પર ભરૂડી ટોલનાકા પાસે મગફળી તેલની ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગી હતી. ગોંડલના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. મગફળીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા ધૂવાળાના ગોટેગોટા ઉડ્યા હતા. જો કે કયા કારણોસર આગ લાગી તે તપાસ બાદ ખબર પડશે.

Related posts

લ્યો હવે તો સરકારી બસોમાં જ દારૂની હેરાફેરી, આ એસટી ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ

Nilesh Jethva

મોદીએ શરૂ કરેલા ખેલ મહાકુંભમાં આ જિલ્લાના ખેલાડીઓ છે સૌથી આગળ, 130 મેડલ કર્યા છે પોતાના નામે

Nilesh Jethva

મગફળી વહેંચવા બે દિવસ સુધી ભુખ્યાને તરસ્યા લાઈનમાં ઉભા રહેવા મજબુર ખેડૂતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!