GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ગૌસેવકો સામે પોલીસ ફરિયાદના વિરોધમાં કાલે રાજ્યનું આ શહેર બંધ, બજરંગ દળ અને વેપારી સંગઠને આપ્યો ટેકો

ગોંડલમાં ગત શનિવારે પશુઓને કતલખાને લઈ જતા વાહનોને ગૌસેવકો દ્વારા અટકાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ બે જુથના ટોળા સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો. જેમા ગૌ સેવકો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી.પરિણામે લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. અને ગૌસેવકો સામે નોંધાયેલી ફરિયાદના વિરોધમાં કાલે ગોંડલ બંધનું એલાન કરવામાં આવ્યું છે. અને બંધના એલાનને બજરંગ દળ તથા વેપારી સંગઠન દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

વિશ્વમાં કોઈ ના કરી શક્યું એ કોરોનામાં ભારતે કરી બતાવ્યું, ચીનને પણ પાછળ રાખી દીધું

Pravin Makwana

જામ ખંભાળિયામાં આભ ફાટ્યું : બે કલાકમાં 12 ઈંચ, દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ વરસાદ

Nilesh Jethva

દિલ્હી ગણતરીના કલાકોમાં જ કોરોનાના કેસમાં એક લાખનો આંક વટાવી દેશે, આજે આવ્યા નવા 2,244 કેસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!