GSTV
Home » News » બજેટ પહેલાં સોના અને ચાંદીમાં જોરદાર તેજી, આજનો ભાવ વાંચશો તો ચોંકી જશો

બજેટ પહેલાં સોના અને ચાંદીમાં જોરદાર તેજી, આજનો ભાવ વાંચશો તો ચોંકી જશો

બજેટ પહેલા સોના અને ચાંદીમા જોરદાર તેજી જોવા મળી છે. અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 34,400ને સપાટીએ પહોચ્યો છે જ્યારે ચાંદીએ પણ 41 હજારની સપાટી કુદાવી છે. સોનાના ભાવમાં ઉછાળા પાછળ આયાત ડ્યૂટીમાં ઘટાડાની શક્યતાને ગણાવાઈ રહી છે.

સરકાર વચગાળાના બજેટમાં સોના પરની આયાત ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 4 ટકા કરે તેવી ઝવેરી બજારના પ્રતિનિધિઓએ માંગ કરી છે. જો સોના પર આયાત ડ્યૂટી ઘટશે તો બજારમાં ઉંચા મથાળેથી ભાવ નીચા આવવાની શક્યતા છે અને ઘર આંગણે દાણચોરીની આવકો ઘટશે તથા સત્તાવાર આયાતો વધવાની ગણતરી મુકાઈ રહી છે. પરંતુ ભારતમા સોનાની આયાત ડ્યૂટી ઘટશે તો વિશ્વના બજારોમાં સોનાના ભાવ ઉંચા જશે તેવી શક્યતાને પગલે સોના અને ચાંદીના ભાવ ઉચકાઈ રહ્યા છે.

READ ALSO

Related posts

જૂનાગઢના ખેડૂતે મકાઈની ખેતીમાં કાઢ્યું કાઠુ, જોખમ ઓછું કરી આ રીતે મેળવ્યું સફળ ઉત્પાદન

Mayur

પ્રિયંકા-નિકની સંગીત સેરેમની પર બેસ્ડ વેબ સીરીઝ બનશે, 2020માં અમેઝોન પર થશે સ્ટ્રીમિંગ

Mansi Patel

અરવિંદ સુબ્રમણ્યમ માને છેકે ભારતીય અર્થવ્યવસ્થા ICU તરફ જઈ રહી છે, પરંતુ કેમ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!