GSTV

સોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો ભાવ જાણશો તો કહેશો દિવાળી સુધી પહોંચી જશે

સોનાના ભાવ આસમાનને આંબી રહ્યાં છે. બુધવારે એમસીએક્સમાં 10 ગ્રામ સોનાના ભાવ વધીને 55,225 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે સ્પોટ માર્કેટમાં આ ભાવ 56 હજાર રૂપિયા પર પહોંચી ચુકી છે.

એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે તેની કિંમત આ વર્ષના અંત સુધીમાં 60 હજાર સુધી પહોંચી શકે છે. સોનાની સાથે ચાંદીની કિંમત પણ ઝડપથી વધી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે ચાંદીની કિંમત આ વર્ષના અંત સુધીમાં એક લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

https://www.gstv.in/wp-admin/admin.php?page=rank-math-options-general

આર્થિક અસ્થિરતાએ વધાર્યો સોનાનો ભાવ

સમગ્ર દુનિયામાં આર્થિક અસ્થિરતાના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે સોનામાં રોકાણ કરી રહ્યાં છે. પરંતુ રિટેલ ખરીદનારાઓ માટે આ મુશ્કેલી વધારી રહી છે. સામાન્ય ગ્રાહકો હવે સોનું ખરીદી શકતા નથી.

ઘરેણાંની માંગ ઘટી

ભારત સોનું અને સોનાના ઘરેણાંનો ઉપયોગ કરતો બીજો સૌથી મોટો દેશ છે પરંતુ આ બંન્ને મોંઘા થવાના કારણે સોનું અને સોનાના ઘરેણાંની માંગ સતત ઘટી રહી છે.

રોકાણકારો માટે સોનામાં રોકાણ કરવી પહેલી પસંદ

હાલ રિયલ એસ્ટેટ અને શેર બજારની સ્થિતિ ખરાબ છે અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્રમાં અસ્થિરતા હોવાથી રોકાણકારો માટે સોનું રોકાણ કરવાની પહેલી પસંદ બનેલું છે.

READ ALSO

Related posts

પુરષોત્મ મહિનાના ઉપવાસ માટે આ રીતે બનાવો લીલી ફરાળી ચટણી

Arohi

મહાનગરપાલિકામાં અધિકારીઓની દાદાગીરી, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ ગાંઠતા નથી !

Pravin Makwana

મોટાસમાચાર / કૃષિબિલની સામે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવશે આ રાજ્યની સરકાર, જાણો શું છે કારણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!