GSTV
Home » News » સુવર્ણ કળશથી સુશોભિત માં જગત જનની અંબાનું મંદિર ઝળહળી ઉઠયું

સુવર્ણ કળશથી સુશોભિત માં જગત જનની અંબાનું મંદિર ઝળહળી ઉઠયું

સુવર્ણ કળશથી સુશોભિત માં જગત જનની અંબાનું મંદિર ઝળહળી ઉઠંયું છે..માં અંબાના મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે..ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાના ચાચર ચોકમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યુ છે..ત્યારે ભક્તો પણ આ ઝગમગતી રોશનીથી ભાવવિભોર થયા છે.

ડ્રોન કેમેરાથી લેવાયેલો વીડિયો તેવી સાક્ષી પુરે છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો જામ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પણ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે શ્રદ્ધાળુઓ આગળ વધી રહ્યા છે. માતાજી પરની વિરાટ શ્રધ્ધાના લીધે યાત્રિકો થાક કે વરસાદની પરવા વિના અંબાજી જઇ રહ્યા છે. અંબાજીમાં લાખોની સંખ્યામાં માના ભક્તો ઉમટી રહ્યા છે.

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!