GSTV
Home » News » અમદાવાદમાં સોનું અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટીએ, 10 ગ્રામનો ભાવ 34,800

અમદાવાદમાં સોનું અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટીએ, 10 ગ્રામનો ભાવ 34,800

અમદાવાદમાં સોનું ઓલટાઈમ હાઈની સપાટી પર પહોંચ્યુ છે. અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 34,800 રૂપિયાની સપાટીએ પહોચ્યો છે. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 38,000ની સપાટી પર પહોચ્યો છે. કોમોડિટી એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે ઈરાન અને અમેરિકા વચ્ચે વધતો લશ્કરી તણાવ, અમેરિકન ફેડરલ બેન્ક દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેત અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કે બોન્ડ બાઈંગથી લિક્વીડિટી વધારવાના સંકેત આપતા સોનામાં શોર્ટકવરિંગ જોવા મળ્યુ. જોકે આ સ્થિતિ બે ચાર દિવસ સુધી જોવા મળી શકે છે. પરંતુ ત્યાર બાદ ભાવમાં ઘટાડો નોંધાશે તેવી સંભાવના કોમોડિટી એક્સપર્ટે વ્યક્ત કરી છે.

READ ALSO

Related posts

અફઘાન સેનાની “એરસ્ટ્રાઈક”, બોમ્બથી ઉડાવ્યા 28 તાલિબાની આતંકીઓ

Mansi Patel

ટેક ઓફ પહેલા પ્લેનની વિંગ પર ચઢીને યુવકે મચાવ્યું દંગલ, મચી ગઈ અફડા-તફડી

Path Shah

Twitter જણાવશે આખરે કેમ દેખાય છે This Tweet is unavailableનો મેસેજ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!