GSTV

ભારતમાં ઘટી સોનાની આવક, 10 મહિનામાં સોનાની માગમાં આટલો ઘટાડો થયો

દેશમાં સોનાની આવક ચાલુ નાણાકીય વર્ષમાં ઘટી છે. એપ્રિલ જાન્યુઆરી દરમિયાન દેશમાં લગભગ 9 ટકાથી ઘટીને 24.64 અબજ ડોલર પર આવક રહી હતી. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર 2018-19ના સમયગાળામાં કિંમતી ધાતૂની આવક 27 અબજની હતી. સોનાની આવક ઘટતા દેશમાં એપ્રિલ-જાન્યુઆરીમાં 133.27 અબજ ડોલર રહ્યું, જ્યારે એક વર્ષ પહેલા આ આવક 163.27 અબજ ડૉલર હતી.

ભારત સોના માટે સૌથી મોટો ઇમ્પોર્ટર

ભારત સોના માટે સૌથી ઈમ્પોર્ટર છે. આભૂષણ ઉદ્યોગોની માગને કારણે તેની આયાત કરવામાં આવે છે. વર્ષમાં 800થી 900 ટન સોનુ આયાત કરવામાં આવે છે. ચાલુ વર્ષમાં ખોટને પુરી કરવા માટે સરકારે ધાતૂ પર આયાત કર વધારી 10 ટકાથી 12.5 ટકા કરી નાખ્યો છે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

09.09 પર સમગ્ર દેશમાં દિપ પ્રાગટ્ય, કોરોના સામે નવી ઊર્જાનો ખૂણે ખૂણે થયો પ્રસાર

Pravin Makwana

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!