GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

લાયકાત હશે તો અમેરિકા જવાનું સરળ બનશે, ટ્રમ્પની ઇમિગ્રેશન સિસ્ટમમાં લાવી રહ્યાં છે આ મોટા પરિવર્તન

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાકાતના આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ સંબંધિત સરકારના આદેશ પર કામ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસે આ માહિતી આપી છે. ટ્રમ્પ દ્વારા ટેલિમોન્ડો ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ ઇમિગ્રેશન અંગેના સરકારના આદેશ પર કામ કરી રહ્યા છે. જેમાં ‘ડિફરર્ડ એક્શન ફોર ચિલ્ડડ એરાઇવલ્સ’ પ્રોગ્રામના પ્રાપ્તકર્તાઓને નાગરિકત્વ આપવાની રૂપરેખા છે. સમાવવામાં આવશે. એક પ્રકારની વહીવટી મુક્તિ છે.

ભારતીય જનતાને આ નવી નીતિનો વધુ ફાયદો થઈ શકે છે. ગ્રીન કાર્ડની રાહ જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે આ સમાચાર રાહત આપી શકે છે. આ રીતે, ઉચ્ચ ડિગ્રી ધારકો, અંગ્રેજી બોલનારા અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા લોકો માટે ઇમિગ્રેશન સિસ્ટમ સરળ બનાવવામાં આવશે. ડીએસીએ પર તેમની કાર્યવાહી ઇમિગ્રેશન અંગેના મોટા બિલનો ભાગ બનશે. તેમણે કહ્યું, આ એક મોટું અને ખૂબ સારું બિલ હશે, તે મેરિટ આધારિત બિલ હશે અને તેમાં ડીએસીએનો સમાવેશ થશે. મને લાગે છે કે લોકો આથી ખુશ રહેશે.

યુએસ રાષ્ટ્રપતિએ ઇમિગ્રેશન પોલિસી અંગે પ્રસ્તાવ

વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું, “રાષ્ટ્રપતિએ આજે ​​જાહેરાત કરી કે તેઓ અમેરિકન કામદારોના હક્કોની સુરક્ષા માટે યોગ્યતા આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ સ્થાપિત કરવાના સરકારના આદેશ પર કામ કરી રહ્યા છે.” આ પહેલા પણ યુએસ રાષ્ટ્રપતિએ ઇમિગ્રેશન પોલિસી અંગે પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં ગુણવત્તાના આધારે વિદેશી નાગરિકોને પ્રાધાન્ય આપવાનું કહેવામાં આવ્યું હતું. ઇમિગ્રેશન હાલમાં પારિવારિક સંબંધોને આધારે આપવામાં આવે છે.

Related posts

ફારુખ અબ્દુલ્લાની અરજી પર જમ્મુ કાશ્મીર હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત, કહ્યું: “એકપણ નેતા નથી અટકાયતમાં”

pratik shah

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા, ડેમમાં આવ્યા નવા નીર

pratik shah

તમારા ખિસ્સામાં હંમેશાં રાખો આ વસ્તુ, ક્યારેય પૈસાની નહીં થાય તંગી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!