GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ગોધરામાં SRPનાં 17 જવાનો આવ્યા કોરોનાની ઝપેટમાં, તંત્રમાં મચ્યો હડકંપ

ગોધરામાં SRPનાં 17 જવાનો કોરોનાનાં ઝપેટમાં આવવાથી ખળભળાટ મચ્યો છે. ગોધરા એસઆરપી ગ્રુપની એક કંપની અમદાવાદ ખાતે લોકડાઉન દરમિયાન ફાળવવામાં આવી હતી. ગોધરા એસઆરપીની એ કંપનીના જવાનો અમદાવાદમાં ક્લસ્ટર એરિયામાં ફરજ બજાવતા હતા.

ગોધરામાં SRPનાં 17 જવાનો કોરોનાનાં ઝપેટમાં

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે અમદાવાદમાં (corona) જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. તે જોતાં અમદાવાદમાં કુલ આઠ લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ શકે છે તેવુ ચોંકાવનારું (corona) મ્યુનિસપલ કમિશનર વિજય નહેરાએ નિવેદન આપ્યુ છે. વિજય નહેરાએ કહ્યુ કે, અત્યારે કોરોનાના કેસ ડબલ થવાનો રેટ ચાર દિવસનો છે. છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. 17થી 20 એપ્રિલમાં કેસ ડબલ થયા, હાલ ચાર દિવસમાં કેસ ડબલ થાય છે. જો આ રેટ રહે તો 15 મે સુધીમાં 50 હજાર કેસ નવા આવશે અને 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત

લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધીમાં કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસ સુધી લઈ જવાનો છે. જો આ લક્ષ્યાંક હાંસલ થાય તો 15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે અને જો 10 દિવસનો ડબલિંગ રેટ એચીવ કરીએ તો 15 મે સુધીમાં 8 હજાર જ રહેશે. આજે વિજય નહેરાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે કોરોનાથી બચવું હોય તો ઘરમાં રહો એ જ શ્રેષ્ઠ ઉપાય છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં આવતીકાલે સવારે સાદગી પૂર્ણ રીતે નીકળશે જળયાત્રા, સાબરમતી નદીના નીરથી કરાશે ભગવાન જગન્નાથનો અભિષેક

Nilesh Jethva

બે ધારાસભ્યોના રાજીનામા અંગે નીતિન પટેલનો કટાક્ષ : કોંગ્રેસ પોતે જ વેન્ટિલેટર પર

Nilesh Jethva

મોદીનો માસ્ટરસ્ટ્રોક: આ દેશના જંગી યુદ્ધ જહાજ, ફાયટર જેટ અને સૈન્ય મથકોનો ભારત કરી શકશે ઉપયોગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!