ગોધરા ખાતે ઉડ્ડયન ક્ષેત્રે રોજગાર વિષયક માર્ગદર્શન સેમિનાર યોજાઇ ગયો, જેમાં જિલ્લાના 282 વિધાર્થીઓએ નોંધણી કરાવી હતી. આ પ્રસંગે કેપ્ટન ડો. એ.ડી.માણેકે ફિટનેસ સહિત તન, મન, બૌધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિકતા જેવા પાંચ સિદ્ધાંત પર આગળ વધવા આહવાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સરકારની ઉડ્ડયન ક્ષેત્રે રોજગારી માટે અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ તથા બક્ષીપંચના વિદ્યાર્થીઓ માટે સમાજ કલ્યાણ વિભાગ ગાંધીનગર અને ગુજરાત સરકાર દ્વારા કોમર્શિયલ પાયલોટ ટ્રેનિંગ માટે 25 લાખ રૂપિયાની તથા એરક્રાફ્ટ ડિસ્પેચર ટ્રેનિંગ માટે 15 લાખ રૂપિયાની લોન અને કેન્દ્ર સરકાર દ્વારા કોમર્શિયલ પાયલોટ ટ્રેનિંગ માટે 45 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ જાહેર કરાઇ છે.
READ ALSO
- ગરમીની સિઝનમાં હોઠનો રંગ ખીલતો દેખાય તે માટે અજમાવો લિપસ્ટિકના આ લાઇટ અને સોફ્ટ શેડ્સ
- GST Council / આ મહિને યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવી શકે છે ઘણા મહત્વના નિર્ણયો
- વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચામાં આવ્યા નસીરુદ્દીન શાહ, ઈસરો ચીફ પર કાઢી ભડાસ
- આ અઠવાડિયે આ 4 આઇપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક
- પ્રેગ્નેન્સીમાં 10 કલાક કામ કરે છે Aashka Goradia, પોતાના બાળક માટે લખી સુંદર કવિતા