GSTV
Gujarat Government Advertisement

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Last Updated on May 12, 2021 by Pravin Makwana

પંચમહાલના ગોધરા તાલુકાના એરંડા ગામે પત્નીની હત્યા કરીને ફરાર થયેલા પતિની પોલીસે અટકાયત કરી છે. એરંડા ગામે રહેતા અને જિલ્લા સેવા સદનમાં પ્યૂનની કામગીરી કરતા શૈલેષ માલિવાડ બીજી મેના દિવસે કડાદરા ગામેથી પત્નીને લઈને આવતા હતા, પંરતુ બંને ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. જે બાદ પોલીસે મોબાઈલ લોકેશન આધારે શૈલેષ ભાઈને અમદાવાદ-ઈડરની બસમાંથી ઝડપી પાડ્યો હતો.

પૂછપરછમાં પતિએ કબુલાત કરી કે તેણે ધારિયાથી પત્નીનું ગળુ કાપી ધડથી અલગ કરીને મેહુલીયાના જંગલમાં અલગ અલગ જગ્યાએ સંતાડી દીધા હતા. પત્નીના અન્ય શખ્સ સાથે આડાસંબંધને લઈને પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!