GSTV

ગોધરાઃ વિસ્તારમાં ચાર મોબાઈલ ટાવરો ઉભા હોવા છતા હજુ એક લગાવતા સ્થાનિકોનો વિરોધ

Last Updated on March 13, 2019 by Mayur Vora

ગોધરામાં ખાનગી ટાવર એજન્સી સામે રહીશોનો વિરોધ ઉઠ્યો છે. શહેરનાં ભુરાવાવ વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરીમાં સ્થાનિકોએ વિરોધ કરતાં. મોબાઈલ ટાવરના રેડીયેશનના કારણે શારીરિક નુકસાન થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. વિસ્તારમાં ચાર જેટલા ટાવરો ઉભા કરવામાં આવેલ છે છતાં વધુ એક ટાવર ઉભો કરવાની કામગીરી કરાતાં લોકોએ અટકાવી દીધી હતી. આ બાબતે જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હોવા છતા કાર્યવાહી ન કરાયાનો આક્ષેપ રહીશોએ કર્યો હતો.

Read Also

Related posts

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!