GSTV

ગોધરામાં કોરોનાનાં વધુ પાંચ કેસ આવ્યા સામે, તંત્ર વિભાગ થયું દોડતું

Last Updated on May 4, 2020 by pratik shah

રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે. સાથે સાથે આજથી દેશભરમાં લોકડાઉન 3.0નું પણ અમલીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે ગોધરા શહેરમાં કોરોનાના વધુ પાંચ કેસ પોઝિટીવ  આવ્યા છે.  જે વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા તેમા સાતપુલ, કાછીયાવાડ, ગોન્દ્રા અને ધંતિયા પ્લોટનો સમાવેશ થાય છે.

ગોધરામાં કોરોનાનાં વધુ પાંચ કેસ આવ્યા સામે

ત્યારે તમામ દર્દીને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો વળી પોઝિવીટ દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!