GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

વિતરણમાં ગેરરીતિ આચરતી સસ્તા અનાજની બે દુકાનોનો પરવાનો રદ

ગોધરામાં સસ્તા અનાજની બે દુકાનોનો પરવાનો 90 દિવસ માટે જિલ્લા પુરવઠા અધિકારીએ સસ્પેન્ડ કર્યો છે.કલેક્ટર અને પુરવઠા અધિકારીએ જિલ્લામાં મુલાકાત લીધી હતી અને ગોધરા પાવર હાઉસ વિસ્તાર તેમજ છારીયાની સરકારી દુકાનમાં પરવાનો મોકૂફ કરવામાં આવ્યો છે.

પુરવઠા અધિકારીની તપાસમાં અનાજના વિતરણમાં ગેરરીતિ જણાઈ હતી..જેથી તેમનો પરવાનો પરવાનો મોકુફ કરવામાં આવ્યો. જોકે તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાને લઈને અન્ય દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

Read Also

Related posts

ગુજરાતમાં વીજ બિલમાં રાહતની શક્યતા, ટૂંક સમયમાં આવી શકે છે આર્થિક પેકેજ

Nilesh Jethva

મહેસાણા : પાન મસાલા અને ગુટકાના વેપારીઓ પર દરોડા, છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલવા પર કાર્યવાહી

Nilesh Jethva

અનલોક-1 બાદ પ્રથમવાર ગુજરાતના સીએમ સાથે જીએસટીવીનો સવિશેષ સંવાદ, કોરોનાથી ડરવાનું નથી પણ સાવચેત રહેવાનું છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!