GSTV

ટ્રેક પર સ્લેબ બદલવાની કામગીરીના પગલે આ જગ્યાઓ પર નહીં દોડે ટ્રેન

dahod godhra memu

Last Updated on March 13, 2019 by Alap Ramani

ગોધરા દાહોદ મેમુ ટ્રેનને બે દિવસ માટે રદ્દ કરાઇ છે. તારીખ 13 અને 14 ના રોજ ગોધરા–દાહોદ-ગોધરા વચ્ચે મેમુ ટ્રેન દોડશે નહીં. કાંસુડી ચચેલાવ વચ્ચેના ગરનાળા ટ્રેક પરના સ્લેબ બદલવાની કામગીરીને પગલે રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. જોકે વડોદરા ગોધરા વચ્ચે મેમુ ટ્રેન રાબેતા મુજબ દોડશે.

Read Also

Related posts

વિકાસ ખાડે ગયો / ધોરાજીના રસ્તાઓ પર લાગ્યા એવા પોસ્ટર્સ જેને જોઈ સત્તા પક્ષનું નાક કપાયું

Pritesh Mehta

કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક, 90%થી વધુ પાણીનો સંગ્રહ થતા અપાયું હાઈ એલર્ટ

Pritesh Mehta

કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રા, કોરોનાથી માર્યા ગયેલા લોકોને 4 લાખનું વળતર આપવા માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!