GSTV
Gujarat Government Advertisement

દુનિયાની સૌથી હોટ ગોલ્ફ પ્લેયર! રમત કરતા વધુ પોતાના પહેરવેશ માટે રહે છે ચર્ચામાં, જેના લાખો મજનુ પણ હજુ છે સિંગલ

ગોલ્ફ

Last Updated on May 22, 2021 by Damini Patel

ગોલ્ફ, દુનિયાની સૌથી અમીર રમતોમાં સામેલ છે. પરંતુ, અમીરીની આ રમતથી જોડાયેલ એક નામ છે ગોલ્ફર પેજ સ્પ્રિનેક(Paige Spiranac)નું. 28 વર્ષની આ અમેરિકી ગોલ્ફર પોતાની રમત માટે પછી પરંતુ લુક અને પહેરવેશના કારણે વધુ ચર્ચામાં હોય છે.

પોતાના ડ્રેસથી ફેન્સને ઈમ્પ્રેસ કરવા વાળી આ ગોલ્ફરને એમની આ જ અદા માટે ‘ગોલ્ફની દુનિયાની દેવી’નું ચંદ્રક પણ હાસિલ છે.

પેજ સ્પ્રિનેકની ખ્યાતિ ઘણા મોટા સ્ટાર્સ પર ભારે છે. તે ઈંસ્ટાગ્રામ પર પોતાની હોટ પિક્ચરો પોસ્ટ કરતી રહે છે જેમાં તે તંગ કપડા પહેરીને જોઇ શકાય છે. આ કારણોસર, સોશિયલ મીડિયા પર તેમના પ્રશંસકોની કતાર પણ લાંબી છે.

પેજ સ્પ્રિનેકને તેના ઉશ્કેરણીજનક પોશાક અને કપડા બદલ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે. 28 વર્ષની પેજ હજી સિંગલ છે. આ તકનો લાભ લેવા હજારો મજનુ લાઇનમાં છે. પરંતુ સ્પ્રિનેક તેના કોઈ પણ દિવાનાને તક આપવાના મૂડમાં નથી.

અમેરિકી ગોલ્ડર સ્પ્રિનેક એક સેલિબ્રિટી હોવાના કારણે કભાર સ્પોર્ટ્સ ઇવેન્ટને લઇ પોતાના પર્સનલ વિચારો પણ રાખે છે, જેના કારણે તેના એન્ટી ફેન્સ પણ બની ગયા છે. આ વર્ષે તેમણે મેવેદર અને લોગાન પોલ વચ્ચે થયેલ બોક્સિંગ મેચને લઇ ટિપ્પણી કરી હતી કે આ માત્ર ફેન્સ પાસે પોલિસ લુંટવાની રીત છે.

પેજ સ્પ્રિનેકે 2016માં જ પ્રોફેશનલ ગોલ્ફ છોડી દીધું હતું. હવે એ માત્ર શોખ માટે જ રમે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જ્ઞાનનું દાન/ એક હજાર વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર કરશે અમદાવાદના ડીસીપી રાજેશ ગઢિયા, 14 યુવાનોને PSI બનાવ્યા

Harshad Patel

ફફડાટ/ ત્રીજી લહેર આવી તો ક્રોનિક ડીસીઝવાળા બાળકોની હાલત થશે વધુ ગંભીર, તબીબો પણ મૂકાયા ચિંતામાં

Pritesh Mehta

વાઇરલ વિડિઓ / લૉનમાં સૂતો હતો કૂતરો, ચિત્તાએ પકડીને કાર્ય આવા હાલ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!