GSTV

Breaking / ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઇને વોટ્સએપ પછી Gmail ડાઉન, ભારતના ઘણા વિસ્તારોમાં યુઝર્સ થયા પરેશાન

Gmail

Last Updated on October 12, 2021 by Zainul Ansari

તાજેતરમાં જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઇને વોટ્સએપની સર્વિસ ડાઉન થઈ હતી. હવે Gmailની સર્વિસ કામ નથી કરી રહી. ભારતમાં ઘણા ભાગોમાં લોકો ગૂગલની આ ફ્રી ઈમેલ સર્વિસને એક્સેસ નથી કરી રહ્યા. Gmail યુઝર્સ મેલ સેંડ પણ નથી કરી શકતા અને તેમને કોઈ મેલ પણ નથી રહ્યો.

gmail

ઇન્ટનેસ સર્વિસ આઉટેજ પર નજર રાખતી સાઇટ Down Detector મુજબ 68 ટકા લોકોએ રિપોર્ટ કર્યો છે કે તેમને વેબસાઇટ એક્સેસ કરવામાં સમસ્યા આવી રહી છે. 18 ટકા યુઝર્સે સર્વર કનેક્શનનો રિપોર્ટ કર્યો, જ્યારે 14 ટકા યુઝર્સને લોગિનની સમસ્યા આવી રહી છે.

તેને લઇ લોકો ટ્વીટર પર પણ રિપોર્ટ કરી રહ્યા છે. લોકો #gmaildown સાથે ટ્વીટ કરી રહ્યા છે. કંપનીએ અત્યાર સુધી આઉટેજનું કારણ નથી જણાવ્યું. ભારતના ઘણા વિસ્તારોમાં યુઝર્સ જીમેલ ડાઉનની ફરિયાદ કરી રહ્યા છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા જાયંટ ફેસબુક પણ આઉટેજનો શિકાર બન્યું હતું. ફેસબુક સાથે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પણ 6 કલાકથી વધુ ડાઉન રહ્યા હતા. ગત અઠવાડિયે આ એપ્લિકેશનો બે વખત ડાઉન થઈ હતી.

Read Also

Related posts

G20 સંમેલનમાં ભાગ લેશે પીએમ મોદી, 27થી 31 ઓક્ટોબર દરમ્યાન જશે ઈટાલીના પ્રવાસે

Pritesh Mehta

પ્રિયંકા ગાંધીના કેન્દ્રને વેધક અને આકરા સવાલ, દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી

pratik shah

જો વ્હોટ્સએપ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો બોલિવુડ ચેટ તમામ સમયે લીક કેમ થતી રહે છે?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!