GSTV
Home » News » જીમેલમાં આવી નવી અપડેટ, હવે ઈમેલને આ રીતે મોકલી શકશો

જીમેલમાં આવી નવી અપડેટ, હવે ઈમેલને આ રીતે મોકલી શકશો

ઈમેલ સુવિધા ઉપલબ્ધ કરાવનારી ગૂગલ કંપની જીમેલના લેટેસ્ટ અપડેટ પછી તમને ઘણા ઈમેલ ફોરવર્ડ કરવાની જરૂર નહીં પડે. આ અપડેટ પછી યુઝર ઈમેલને અટેચમેન્ટ જેમ મોકલી શકે છે.

જીમેલની આધિકારિક બ્લોગ નોટ્સ મુજબ યુઝર જીમેલમાં એક ઈમેલમાં બીજા ઈમેલ વગર તેમાં ડાઉનલોડ કરી અટેચ કરી શકે છે. નવા થ્રેડમાં ઈમેલ સામેલ કરવા માટે તમારે તેને ડ્રાફ્ટ વિન્ડોમાં લઈ જવાનો રહેશે.

આ અપડેટ પછી ઓવરફ્લો મેન્યુમાંથી ઈમેલ્સને સિલેક્ટ કરી ફોરવર્ડ એઝ અટેચમેન્ટના ઓપ્શનને પસંદ કરીને ઈમેલ સામેલ કરી શકશો. આ ફીચર ધીરેધીરે રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે. તમને આ વસ્તુનો ખ્યાલ ત્યારે આવશે જ્યારે તમને જીમેલમાં ફોરવર્ડ એજ અટેચમેન્ટનું ઓપ્શન જોવા મળશે.

Read Also

Related posts

આધાર કાર્ડ બનાવવુ બન્યુ સરળ, હવે ઘર બેઠા જ આ રીતે બુક કરો તમારી એપોઈન્ટમેન્ટ

Ankita Trada

હવામાં ઉડતા મોબાઈલ ટાવર જોયા છે ! અંતરિયાળ ગામડામાં પહોંચાડે છે ઈન્ટરનેટ

Pravin Makwana

Facebook યુઝર્સને આપી રહી છે કમાણીની તક, બસ કરવુ પડશે આ સરળ કામ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!