GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

Gmailમાં આવી રહેલી આ સમસ્યાનું આવી ગયું નિવારણ, Inboxમાં Spam Mailની ભરમાર

gmail

ગૂગલની (Google) ની પોપ્યુલર સર્વિસ જીમેલ(Gmail)માં આવેલા બગનું હવે સોલ્યુશન આવી ગયું છે. આ બગના કારણે ઘણાં દિવસો સુધી યુઝર્સના મેલ બોક્સમાં સ્પેમ મેલની (Spam Mail) ભરમાર આવી ગઇ હતી. પ્રમોશનલ ઇમેલ, માર્કેટિંગ મેલ આમ તો સ્પેમના (Spam) ફોલ્ડરમાં જતા રહે છે પરંતુ બગના કારણે તે ડાયરેક્ટ જ ઇનબોક્સમાં આવવા લાગ્યા હતાં.

આ સમસ્યા વિશે સૌપ્રથમ એન્ડ્રાયડ પોલીસે રિપોર્ટ કર્યુ હતુ. આ બગના કારણે Gmailના અનેક યુઝરને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ કરી.

Gmailમાં આવેલા બગથી યુઝર્સ પરેશાન

દુનિયાભરથી Gmail યુઝર્સે આ ફરિયાદ કરી હતી કે તેમના ઇનબોક્સમાં સ્પેમ મેસેજની ભરમાર થઇ ગઇ છે. આવું એટલા માટે કારણ કે ગૂગલ સેવા પોતાના ઇમેલ ફિલ્ટર્સની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. તેના પર ગૂગલે જણાવ્યું કે સ્પેમની ભરમાન હકીકતમાં મોટી સમસ્યાનો એક હિસ્સો હતો, જેના કારણે ઇમેલ્સને મોકલવા અને રિસીવ કરવામાં વિલંબ થયો.

તેનું પરિણામ એ આવ્યું કે કેટલાંક મેસેજમાં થોડો વિલંબ થયો, જેના કારણે તમામ સ્પેમ ચેક કરેલા મેસેજની ડિલિવરી થઇ ગઇ. ગૂગલે જણાવ્યું કે આ દરમિયાન સ્કેન ટુ ફિલ્ટર મેમવેર અને સૌથી ખતરનાક સ્પેમ અને ખતરનાક કંટેટ સંપૂર્ણ રીતે ઓપરેટ થાય છે.

Read Also

Related posts

ગૃહ સચિવ અને અધિક મુખ્ય સચિવ પહોંચ્યા શ્રેય હોસ્પિટલ, એફએસએલ અને ફાયર વિભાગની ટીમના અધિકારીઓ પણ ઉપસ્થિત

Nilesh Jethva

ટકલા માણસે પત્ની સાથે આવી રીતે ખેચાવ્યો ફોટો, જે જોઈને તમારી હસી રોકાશે નહીં

Mansi Patel

VIDEO:દુલ્હનના વેશમાં સજીધજી તૈયારી થયેલી યુવતીએ જ્યારે નજરોની સામે જ મોત જોયું, બોંબ ધમાકાએ સપના રોળી નાખ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!