GSTV
Home » News » Gmailમાં અપનાવો આ રીત, થઈ જશે આપોઆપ ફાલતુ મેલ delet

Gmailમાં અપનાવો આ રીત, થઈ જશે આપોઆપ ફાલતુ મેલ delet

આજકાલ આપણામાંથી મોટાભાગના લોકો જીમેલનો ઉપયોગ કરે છે. આપણી પાસે એવા કેટલાક મેલ આવે છે જેને લાંબા સમય સુધી રાખી શકાતા નથી. પરંતુ આપણે હંમેશાં એવા મેસેજને ડિલીટ કરવાનું ભૂલી જતાં હોઈએ છીએ. તેથી આપણું ઈમેલ બોક્સ ધીરેધીરે ભરાતું જાય છે. પરંતુ આજે તમને એવી તરકીબ બતાવીશું જેનાથી તમને સિલેક્ટ કરી કરીને તેને ડીલીટ કરવા નહીં પડે પણ આપોઆપ તે ડીલીટ થઈ જશે. આ પહેલા તમારે emailstidio.pro પર જવું અને ત્યાંથી Email Studioથી ઈન્સ્ટોલ કરવાનું રહેશે.

-Email Studio ઈન્સ્ટોલ કર્યા બાદ જીમેલ એકાઉન્ટમાં જઈ મેસેજને ઓપન કરો.
-અહીં જમણી બાજુ અને Email Studioનું આઈકોન જોવા મળશે, તેના પર ક્લીક કરો.
-હવે તમારા જીમેલ આઈડી અને પાસવર્ડથી લોગઈન કરો.
-લોગઈન કર્યા બાદ લિસ્ટમાં આપેલા ઈમેલ ક્લીનઅપ ઓપ્શન પર કલીક કરો.
-હવે તમે એડ ન્યૂ રુલ પર ક્લીક કરો.

-તેના પછી તમે ખાસ ઈમેલ આઈડીને માર્ક કરી શકો છો. તેની મદદથી તમે સિલેક્ટ કરી શકો છો. તેનાથી તમે ખાસ ઈમેલ આઈડીને મહિના અથવા અઠવાડિયામાં ડિલીટ થવાનું ઓપ્શન સિલેક્ટ પસંદ શકો છો.
-હવે સેવ બટનને કલીક કરી સેટિંગને સંવ કરો.

-આ કર્યા પછી જીમેલ પસંદ કરેલા મેસેજને યોગ્ય સમય પર ઓટોમેટિકલી ડિલીટ કરશે. ઈમેસ સ્ટુડિયો આ બધા ઉપરાંત એક વધુ કાર્ય કરશે. જેવા કે મેલ મર્જ, ઈમેલ શિડ્યુલર, ઓટો રિસ્પોન્ડર પરંતુ આ બધા માટે તમારે પ્રીમિયમ વર્ઝન ઈન્સ્ટોલ કરવાનું રહેશે.

Read Also

Related posts

પોલીસે FaceAppની મદદથી ફોટો બદલી 18 વર્ષ પહેલા કિડનેપ થયેલા બાળકને શોધ્યો

Kaushik Bavishi

માલિકની આંગળી વગર નહિ ચાલે પિસ્તલમાંથી ગોળી, આવશે નવી ટેકનીક

Kaushik Bavishi

કીડી કરતાં પણ નાના આકારના છે આ 3D રોબોટ, શરીરની અંદર જઈને કરશે ઈલાજ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!