GSTV
Home » News » IFFI માં છવાયો આ અભિનેત્રીઓનો જાદુ,જુઓ અભિનનેત્રીઓનો ગ્લેમરસ અંદાજ

IFFI માં છવાયો આ અભિનેત્રીઓનો જાદુ,જુઓ અભિનનેત્રીઓનો ગ્લેમરસ અંદાજ

સામાન્ય રીતે બોલીવુડની અભિનેત્રીઓનો જાદુ દરેક એવોર્ડ ફંક્શન કે અન્ય કોઇ કાર્યક્રમમાં છવાઇ જતો હોય છે. તાજેતરમાં ગોવામાં આયોજિત ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલના અંતિમ દિવસે બોલીવુડની અનેક અભિનેત્રીઓનો ગ્લેમર છવાયો હતો.  કેટરીના કૈફ, હુમા કુરેશી, ઝાયરા વસીમ, પૂજા હેગડે સહિત અનેક અભિનેત્રીઓએ આ ફિલ્મોત્સવમાં ભાગ લીધો હતો.

 

ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના છેલ્લા દિવસે કેટરીના કૈફ પણ આ કાર્યક્રમમાં હાજર રહી હતી. કેટરીના આ કાર્યક્રમમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને આકર્ષણનું કેન્દ્ર પણ રહી હતી.

અભિનેત્રી પૂજા હેગડેએ પણ ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના છેલ્લા દિવસે હાજરી આપી હતી.

અભિનેત્રી હુમા કુરેશી પણ આ ફિલ્મોત્સવના અંતિમ દિવસે હાજર રહી હતી. આ દરમિયાન હુમા પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અભિનેત્રી ભૂમિ પેડણેકરનો ગ્લેમરસ અંદાજ પણ આ ફિલ્મોત્સવમાં છવાઇ ગયો હતો.

ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝીંગ સેરેમનીમાં દંગલ ગર્લ ઝાયરા વસીમ પણ સામેલ થઇ હતી. બ્લેક ડ્રેસમાં સજ્જ ઝાયરા પણ આક4ષણનું કેન્દ્ર રહી હતી.

Related posts

ભારતીય ડેવિસ કપ ટીમની જાહેરાત : ૪૭ વર્ષના લિએન્ડર પેસનો સમાવેશ !

Bansari

મોડું મોડું પણ સલમાનને ભાન થયું કે…. હવે નહીં કરે આવી ફિલ્મો

Arohi

યાર્ડ ડિરેક્ટરના વિવાદાસ્પદ નિવેદનથી ખેડૂતો વિફર્યા, ‘અમે ખેડૂતોને કંકોત્રી નથી લખતા’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!