GSTV
Home » News » 84 હજાર છોડ વાવી ચૂકેલ આ વ્યક્તિએ બહેનને દહેજમાં પણ 251 છોડ આપ્યા હતા

84 હજાર છોડ વાવી ચૂકેલ આ વ્યક્તિએ બહેનને દહેજમાં પણ 251 છોડ આપ્યા હતા

વિશ્વમાં સતત વધી રહેલી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને પગલે સમગ્ર વિશ્વ ચિંતામાં છે. ત્યારે રાજસ્થાનના એક યુવાને પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સાઇકલ યાત્રા શરૂ કરી છે. ખાસ વાત એ છે કે આ યુવક રાજસ્થાનનો હોવા છતાં તેણે આ સાઇકલ યાત્રા રાજસ્થાનના બદલે જમ્મુ-કશ્મીરમાંથી શરૂ કરી છે.

આ યાત્રા શરૂ કરવાનો આશય પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સાથે કશ્મીરને ભારતનો અભિન્ન દર્શાવવાનો છે. રાજસ્થાનના નરપતસિંહ રાજપુરોહિતનું માનવું છે કે જે વ્યક્તિ પોતે છોડ નથી વાવતો તેને તેની અંતિમક્રિયા દરમ્યાન અગ્નિદાહ સમયે લાકડાનો ઉપયોગ કરવાનો હક પણ નથી. નરપતસિંહ અત્યાર સુધીમાં 84 હજાર છોડ વાવી ચૂક્યો છે. તેની બહેનને દહેજ સ્વરૂપે ૨૫૧ છોડ આપીને તેના સાસરિયામા જઈને રોપ્યા હતા.

READ ALSO

Related posts

ભારતમાં એન્ટ્રી ન મળી તો પાકિસ્તાન પહોંચી વિવાદાસ્પદ બ્રિટિશ સાંસદ, કરશે PoKની મુલાકાત

Mansi Patel

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!