GSTV
Home » News » આ સાંસદે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની માંગ કરી

આ સાંસદે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની માંગ કરી

નર્મદા ડેમ પાસે પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દરરોજ હજારો લોકો આવે છે. રાજ્ય બહાર અને વિદેશથી પણ લોકો અહીં મુલાકાતે આવતા હોય છે. તો વિશ્વના પહેલા 100 પ્રવાસન સ્થળોની યાદીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને સ્થાન મળ્યું છે. ત્યારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ લોકસભામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે રજૂઆત કરી. તેમણે સંસદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આવતા પ્રવાસીઓને હવાઈ યાત્રાનો લાભ મળે તેમ જણાવીને અહીં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે રજૂઆત કરી.

READ ALSO

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!