GSTV

અમદાવાદની આ ગૃહિણીએ વરસાદી પાણીનો સંગ્રહ કરી લોકો માટે પ્રેરણા પુરી પાડી

Last Updated on July 21, 2019 by

આપણે ત્યાં આર.ઓ વોટરનું વિશેષ ચલણ છે.પરંતુ આપને ખ્યાલ છેકે વરસાદી પાણીનો જો સંગ્રહ કરીને તેને સાચવવામાં આવે તો આખુંય વર્ષ તેનો ઉપયોગ કરી શકાય. અમદાવાદના પ્રહલાદનગરમાં રહેતા ગીતાબેન પરીખ આસપાસના લોકો માટે પ્રેરણાદાયી બન્યા છે.

કેમકે તેઓએ તેમના બંગલામાં વરસાદી પાણીને સાચવવા માટે વિશેષ સુવિધા ઉભી કરી છે. તેઓએ વરસાદી પાણીના સંગ્રહ અને ફિલ્ટરેશન સહિતની કરેલી આ સુવિધાથી તેઓને આર્થિક અને શારિરીક બંને રીતે વિશેષ ફાયદો થયો છે.

READ ALSO

Related posts

નસીબના ખેલ/ સ્પામ નંબર પરથી મહિલાને વારંવાર આવી રહ્યા હતા ફોન, ગુસ્સામાં ઉઠાવ્યો ફોન તો લાગી અધધ.. આટલા કરોડની લોટરી

Harshad Patel

ઝટકો/ એકમાત્ર જુલાઈમાં જ 32 લાખ પગારદારોએ નોકરી ગુમાવી, અર્થતંત્રમાં રિકવરી પણ નોકરીઓ નથી

Zainul Ansari

જોબ ઓફર હોય તો આવી/ નવી નોકરી પર મોંઘી બાઈક અને આઈફોનની ઓફર, ટેસ્ટમાં બેસવા માટે પણ અપાય છે પૈસા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!