GSTV

ગીર સોમનાથમાં ફરી એક વાર વરસાદી માહોલ, સુત્રાપાડાના ગ્રામ્ય પંથકમાં મેહુલ્યો જામ્યો

Last Updated on August 27, 2020 by pratik shah

ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના વિવિધ જીલ્લામાં સાંબેલાધાર વરસાદથી પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. તો ક્યાંક ખેતરોના ખેતરો ધોવાઈ ગયા છે. ત્યારે ગુજરાતના ગીર સોમનાથમાં ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો છે. સુત્રાપાડાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો, જેમાં સુત્રાપાડા, કોડીનાર, ઉના સહિતના કાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.

ગીર સોમનાથમાં ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો

  • ગીર સોમનાથ માં ફરી એકવાર વરસાદી માહોલ
  • સુત્રાપાડા પંથકના .વડોદરા. વાવડી  પ્રશ્નાવડા .લોઢવા પંથક
  • 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ
  • દરિયા કાંઠાના તાલુકાઓમાં વરસાદી માહોલ
  • સુત્રાપાડા, કોડીનાર અને ઉનામાં વરસાદી માહોલ
  • વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ વચ્ચે વરસાદ

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!