GSTV
Trending Videos Viral Videos

રસ્તાની વચ્ચે બે છોકરીઓ વચ્ચે થઇ મારામારી, લડાઇ રોકવાની જગ્યાએ લોકોએ બનાવ્યા વીડિયો

બે છોકરીઓ કોઇ વાતને લઇને રસ્તા પર લડવાનું શરુ કરે છે. આ પછી બંને વચ્ચે એવી લડાઇ થાય છે કે પૂછો જ નહિ. બંને એકબીજાના ખેંચવા લાગે છે. પછી એકબીજાને થપ્પડ અને મુક્કા મારવા લાગે છે. હવે આ સ્ટ્રીટ ફાઇટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થવા લાગે છે. જેમાં રાતના સમયે બે છોકરીઓ વચ્ચે ધમાસાણ યુદ્ધ થાય છે. હેરાનીની વાત તો એ છે કે એકબીજાને છોડાવાની જગ્યાએ લોકો વીડિયો બનાવવા લાગે છે.

  છોકરીઓ

તમે વચ્ચે ગલીના છોકરાઓના બે જૂથને એકબીજા સાથે લડતા જોયા હશે, પરંતુ છોકરીઓને આ રીતે લડતી ભાગ્યે જ જોઈ હશે. અત્યારે સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં બે યુવતીઓ એકબીજા સાથે એવી રીતે લડતી જોવા મળી રહી છે કે જાણે કોઈ જૂની દુશ્મનાવટ હોય.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાતનો સમય છે અને બે છોકરીઓ વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ રહી છે. બંને એકબીજાના વાળ પકડીને ઉભી છે સાથે સાથે એકબીજાને થપ્પડ અને મુક્કા મારી રહી છે.

રસ્તાની વચ્ચે બે છોકરીઓ વચ્ચેના આ ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ViciousVideos હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે, મુક્કાઓનો વરસાદ. થોડીક સેકન્ડની આ ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો વીડિયોને જોયા પછી તેના પર ઉગ્ર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ ફની મીમ્સ શેર કરીને પ્રતિક્રિયા પણ આપી છે.

READ ALSO

Related posts

Weight Loss Tips: શું તમે પણ મૂંઝવણમાં રહો છો કે રોટલી ખાવાથી વજન વધે છે કે નહી? જાણો શું કહે છે નિષ્ણાંત

Kaushal Pancholi

સુકી ઉધરસ માટે રામબાણ ઈલાજ છે આ દાદીના આ નુસખા

Padma Patel

બોક્સ ઓફિસ પર હોરર કોમેડી ‘ભેડિયા’ અને ‘દૃશ્યમ 2’ વચ્ચે જોરદાર ટક્કર, દેવગણ- ધવન બંને સ્ટાર્સે એકબીજાને સક્સેસના પાઠવ્યા અભિનંદન

HARSHAD PATEL
GSTV