GSTV
Home » News » મારો બોયફ્રેન્ડ બનવા અા 22 કડક નિયમોનું કરવું પડશે પાલન, સોશિયલ મીડિયા પર થયા વાયરલ

મારો બોયફ્રેન્ડ બનવા અા 22 કડક નિયમોનું કરવું પડશે પાલન, સોશિયલ મીડિયા પર થયા વાયરલ

વર્તમાન સમયમાં યુવક-યુવતીમાં રિલેશનશીપનું ચલણ વધી ગયું છે. કોલેજમાં અભ્યાસ શરૂ થાય તે પહેલા તો આજકાલ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બની જાય છે. જો કે આ સંબંધોમાં જ્યારે અવિશ્વાસ હોય ત્યારે એકબીજા પર તેઓ બંધન વધારી દે છે. આવું જ એક યુવતીએ કર્યુ અને તેના આ નિયમો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે જેને જોઈ લોકો ખૂબ મજા લઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ લેટરમાં એક યુવતીએ તેના બોયફ્રેન્ડ માટે 22 કડક નિયમ બનાવ્યા છે. આ યાદી એક કારમાંથી તેના નવા માલિકને મળી હતી. આ વ્યક્તિએ તેને સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને ગણતરીની કલાકોમાં જ તે વાઈરલ થઈ ગઈ છે.

આ 22 નિયમોમાં અન્ય છોકરીઓને જોવી નહીં, વાતો કરવી નહીં, ફ્રેન્ડલીસ્ટમાં કુંવારી યુવતીઓનું નામ ન હોવું જોઈએ અને જો હોય તો તેને અનફોલો કરી દેવી. તેના કરેલા મેસેજનો જવાબ 10 મિનિટમાં આપી દેવો જેવા 22 નિયમો બનાવવામાં આવ્યા છે. આ યાદી અંગે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. 

Related posts

આ છે ચમત્કારી પથ્થર, મહિલાના ગર્ભમાં દીકરો છે દીકરી જાણવા લાગે છે લાઈનો

Mansi Patel

મોદીના મહેમાન બન્યા બોલીવૂડના કલાકારો, PM સાથે સેલ્ફી લેવા થઈ પડાપડી

Nilesh Jethva

ઓગષ્ટમાં Reliance Jio એ જોડ્યાં 84 લાખ નવા યૂઝર, વોડાફોન-એરટેલે ખોયા લાખો યૂઝર્સ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!