GSTV
Home » News » છોકરાને ફોન ન લાગ્યો એટલે છોકરીએ ફરિયાદ કરી કે મારી પર રેપ કર્યો, પછી થયું જોવા જેવું

છોકરાને ફોન ન લાગ્યો એટલે છોકરીએ ફરિયાદ કરી કે મારી પર રેપ કર્યો, પછી થયું જોવા જેવું

girl slams rape case

દિલ્હીના મુખર્જી નગરમાં એક અજીબ ઘટના બની છે. મોબાઇલ નેટવર્કના કારણે છોકરીએ તેના બોયફ્રેન્ડ સામે બળાત્કારનો કેસ નોંધ્યો છે. પરંતુ આ બનાવ અદાલતમાં પહોંચી ગઈ અને છોકરી પકડાઈ ગઈ છે.

એક જાણીતા અખબાર મુજબ છોકરી મુખર્જીનગરમાં રહીને પરિક્ષાની તૈયારી કરી રહી હતી. અને તેનું અફેર એક છોકરા સાથે ચાલતુ હતું. બંન્ને વચ્ચે લગ્ન સુધી વાત આવી ગઈ હતી. વળી પોલિસને આપેલા બયાનમાં પણ છોકરી કંઈક અલગ બોલી. એવું બોલી કે તે છોકરાએ મારી માંગમાં સિંદુર પણ પુર્યો હતો. તેમજ આ દરમિયાન શાશારિક સંબંધ પણ બાંધ્યો હતો.

તેનાં થોડા સમય પછી પ્રેમીને કામ આવવાથી ઘર બહાર ગયો અને છોકરીએ કોલ પર કોલ કર્યાં પણ કોલ ન લાગ્યો. એટલે એને એમ થયું કે મારી સાથે દગો થઈ રહ્યો છે. અને એણે ખોટુ બોલ્યું કે છોકરાએ મારી પર રેપ કર્યો અને છોકરી પકડાઈ ગઈ.

READ ALSO

Related posts

Facebookથી ફરી એકવાર થઇ આટલી મોટી ભૂલ, લાખો Instagram યુઝર્સના પાસવર્ડ જાહેર કરી નાંખ્યા

Bansari

હાર્દિક પટેલને થપ્પડ મારવા પાછળ ખરું કારણ આ છે, થયો મોટો ખુલાસો

Path Shah

આ શું? જાહેરમાં જ સોમન કપૂરનો પતિ પગમાં પડીને શું કરી રહ્યો છે!

Alpesh karena