GSTV

વિચિત્ર/ ઓનલાઈન ક્લાસમાં એવી હરકત કરી બેઠી છોકરી, લોકો તસ્વીર જોઈ ચોકી ગયા

ઓનલાઈન

Last Updated on September 18, 2021 by Damini Patel

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવી ફોટો આવતી રહે છે જે દિલને ખુશ કરી નાખે તો ઘણી વખત વિચિત્ર પરિસ્થિતિમાં મૂકી દે છે. વધુ એક તસ્વીરે સાબિત કરી દીધું કે ઇન્ટરનેટ પર કોઈ પણ તસ્વીર વાયરલ થઇ શકે છે. જણાવી દઈએ કે આ દિવસોમાં ઘરથી ઓનલાઇન અભ્યાસ કરવું અને શીખવું ખુબ સામાન્ય થઇ ગયું છે. એવામાં કેટલાક લોકો એનેઓ ફાયદો ઉઠાવી લે છે.

ઓનલાઇન ક્લાસમાં ઉલ્લુ બનાવ્યા છોકરીએ

ઓનલાઇન અભ્યાસ હવે લોકો માટે આરામદાયક બની ગયો હશે, પરંતુ લોકોએ તેનો ખોટી રીતે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આવો જ એક કિસ્સો ત્યારે જોવા મળ્યો જ્યારે એક છોકરી ઓનલાઈન ક્લાસ દરમિયાન લેપટોપની સામે ડમી મૂકી અને પોતે બેડ પર સૂઈ જાય. જ્યારે વર્ગ કંટાળાજનક હોય, ત્યારે વિદ્યાર્થીઓ કોઈપણ રીતે ઊંઘ લેવાનું શરૂ કરે છે. ઓનલાઈન ક્લાસનો લાભ લઈને વિદ્યાર્થીએ કેમેરા સામે ડમી મૂકીને સુઈ જાય છે.

વર્ગ દરમિયાન પથારી પર સૂતી છોકરી

આ તસવીર ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ. તસવીરમાં, છોકરી તેના ડેસ્કની બાજુમાં પલંગ પર લેપટોપ મૂકી સૂતી જોવા મળી હતી. સામે મુકેલી ડોલને ચશ્માં પહેરવામાં આવ્યા છે. એટલું જ નહિ કોવિડ નિયમો અનુસાર ડોલને માસ્ક પણ પહેરાવવામાં આવ્યું છે. કેટલાક ટ્વિટર યુઝર્સે યુવતીની મજાક પણ ઉડાવી હતી. એક યુઝરે લખ્યું, ‘ઘરે ક્લાસ દરમિયાન માસ્કની શું જરૂર છે.’

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!