GSTV

15 વર્ષીય છોકરી કારમાં બનાવી રહી હતી સંબંધ/ અચાનક છોકરીને એવું તે શું થયું કે થઈ ગયું મોત, ગુપ્ત ભાગમાં હતું લોહી

Last Updated on August 3, 2021 by Harshad Patel

બ્રાઝિલના સાઓ પાઉલોમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં કારમાં યૌન સંબંધ બનાવવા દરમિયાન 15 વર્ષીય યુવતીને હાર્ટ એટેક આવી જતાં મોત થયું છે. પોલીસનું કહેવું છે કે કોઈ પ્રકારની હિંસાના નિશાન નથી. જો કે ઘટનાને સંદિગ્ધ મોતના રૂપમાં નોંધવામાં આવી છે. અને ગંભીરતાથી તેની તપાસ કરવામાં આવી રહી છે.

યૌન સંબધ બનાવતી વખતે હાર્ટ એટેક આવી જતાં મોત

રીપોર્ટ અનુસાર પોલિસનું કહેવું છે કે સાઓ પાઓલોની એક 15 વર્ષીય છોકરીને એક 26 વર્ષીય યુવક સાથે યૌન સંબધ બનાવતી વખતે હાર્ટ એટેક આવી જતાં મોત થઈ ગયું છે. 26 વર્ષીય શખ્સે પોલિસને બતાવ્યું કે હું અને ગેબ્રિયલી ડિક્સન અમારી કારમાં શારીરિક સંબંધ બનાવી રહ્યા હતા. આ દરમિયાન ડિક્સન બેહોશ થઈ ગઈ. એ પછી સાઓ પાઉલોને ક્યુબાટાઓમાં યુપીએ જાર્ડિમ કૈસ્કિએરો મેડિકલ ફેસિલિટીમાં દાખલ કરાઈ. જ્યાં તેનું મોત થઈ ગયું.

ગેબ્રિયલી ડિક્સનના હોઠ અને ત્વચા પીળી પડી ગઈ

શખ્સે જણાવ્યા મુજબ આ દરમિયાન ગેબ્રિયલી ડિક્સનના હોઠ અને ત્વચા પીળી પડી ગઈ અને તેના હાથ પાછળ તરફ ફરી ગયા હતા. બેહોશીની હાલતમાં હોસ્પિટલ લઈ જવાઈ. જ્યાં ડોક્ટરોએ તેને બચાવવાના પ્રયાસો કર્યા પરંતુ તે નાકામ રહ્યા. અને સ્થાનિય સમય અનુસાર બપોરે 1.20 કલાકે તેને મૃત જાહેર કરાઈ.

ગેબ્રિયલી ડિક્સનની સારવાર કરનારી નર્સોએ તેની યોનિમાં લોહી જોયું

સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સિક્યોરિટી અનુસાર, ગેબ્રિયલી ડિક્સનની સારવાર કરનારી નર્સોએ તેની યોનિમાં લોહી જોયું. પોલિસે હિંસાને લઈને પણ હોસ્પિટલ પાસેથી માહિતી લીધી. પરંતુ નર્સોએ કોઈ પ્રકારની હિંસાના સંકેતોની ના પાડી.

બ્રાઝિલમાં સહમતીથી શારીરિક સંબંધ બનાવવાની 14 વર્ષની છે ઉંમર

શખ્સે 15 વર્ષીય ગેબ્રિયલી ડિક્સન સાથે રિલેશનમાં હોવાનો દાવો કર્યો હતો. જો કે ડિક્સનના ઘરવાળાએ પોલિસને જણાવ્યું કે તે વ્યક્તિ સાથેના તેના સંબંધો બાબતે કોઈ જાણકારી નથી. એ સાથ જ ઘરવાળાએ જણાવ્યું કે એ ખબર નથી કે ડિક્સન કોઈ બીમારીથી પીડિત હતી કે નહીં. બ્રાઝિલમાં સહમતીથી શારીરિક સંબંધ બનાવવાની ઊંમર 14 વર્ષની છે. અને એના કારણથી તે વ્યક્તિ પર યૌન અપરાધનો આરોપ નથી લગાવાયો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!