GSTV
Gujarat Government Advertisement

VIDEO: જૂગાડ લગાવીને ઝાડ પર ચડવા માગતી હતી આ યુવતી, હાથ છૂટ્યો અને ધડામ દઈને જમીન પર પટકાઈ

Last Updated on June 6, 2021 by Pravin Makwana

સોશિયલ મીડિયા પર એકથી એક ચડિયાતા વીડિયો શેર થતાં હોય છે. ઘણા એવા પણ વીડિયો હોય છે, જેને જોઈને આપ હસવાનું રોકી શકતા નથી. જ્યારે અમુક વીડિયો જોઈને આપણે હેરાન પણ થઈ જઈએ છીએ. આવો જ એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. જેના જોતા લોકો ખૂબ હસી રહ્યા છે. આ વીડિયો જોઈને અમુક લોકો શિખ પણ લઈ રહ્યા છે, કે આવી ભૂલ ક્યારેય ન કરાય.

આજકાલ લોકોનું મનોરંજન કરવા અને સસ્તી પબ્લિસિટી માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતાં હોય છે. જો કે, અમુક લોકોના વખાણ પણ થતાં હોય છે, જ્યારે અમુક લોકો ઉંધી રીતે ભરાઈ પણ જતાં હોય છે. આ વીડિયોમાં પણ યુવતી સાથે કંઈક આવુ જ થયુ છે. જેની લોકો ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. આપ વીડિયોમાં જોઈ શકો છો કે, જૂગાડ લગાવીને એક યુવતી ઝાડ પર ચડવાની કોશિશ કરી રહી છે. પણ અચાનક હાથ છૂટી જતાં ધડામ દઈને નીચે જમીન પર પછડાય છે.

આ વીડિયોને જોયા બાદ આપ પણ પોતાનું હાસ્ય રોકી શકશો નહીં. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્વિટર પર આ વીડિયોને ‘@bimbolisa’ નામના યુઝર્સે શેર કર્યો છે. વીડિયો સાથે તેણે મજેદાર કેપ્શન પણ આપ્યુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈ-એચડીએફસીને પાછળ છોડી આ બેંક ભારતમાં બની નંબર વન, અહીં જુઓ ટોપ -10નું સંપૂર્ણ લિસ્ટ

Vishvesh Dave

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Zainul Ansari

પંજાબમાં ભાજપની જગ્યા બસપા લેશે: 25 વર્ષ બાદ અકાલી દળ સાથે માયાવતીનું ગઠબંધન, દલિત મતદારો ભજવશે મહત્વની ભૂમિકા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!