GSTV
Life Relationship Trending

મારો બોયફ્રેન્ડ તો જીભ નાંખીને આનંદ કરાવવામાં થાકતો નહોતો, પરંતુ મારા પતિને સૂગ આવે છે : એ આવું કરતો થાય એ માટે મારે શું કરવું

હું દશમા ધોરણ પછી ગામડેથી શહેરમાં ભણવા આવી ત્યારે બહુ શરમાળ હતી. 11મા ધોરણ સુધી તો હું મારી માસીના ઘરે રહેતી હોય તેમની બાજુમાં કોણ રહે છે તેની પણ મને ખબર નહોતી. પરંતુ 11મું ધોરણ પૂરું થયા પછી 12મા ધોરણના ક્લાસિસ ચાલુ થયા ત્યારે હું એક છોકરાઓ તરફ જોતી થઈ. વેકેશનમાં વહેલી સવારના ક્લાસીસમાં સાઈકલ લઈને સાથે જવાનું થયું. પહેલા તે મારી પાછળ પાછળ આવતો પરંતુ ધીમે ધીમે ક્યારે સાઈકલ સાથે ચલાવતા થયા તેની ખબર પણ ના પડી. પહેલી નજરે જ હું તેને ગમી ગઈ હતી. એનું નામ રાજન હતું. રાજન એના સ્વભાવ મુજબ ખૂબજ રોમેન્ટિક હતો. મને પણ ધીમે ધીમે રાજન ગમવા લાગ્યો. અને બારમું ધોરણ પુરું થાય ત્યાં સુધીમાં તો અમે તમામ મર્યાદાઓ વટાવી દીધી હતી.

અમારી વચ્ચે એટલી બધી છૂટછાટ હતી કે મારા તનબદનનો માલિક જ એ હતો. કોલેજકાળમાં લેક્ચરો ગુપચાવીને ફિલ્મો જોવાથી લઈને હોટલમાં બે કલાક જઈ આવવાના સંબંધો પણ વધી ગયા હતા. અમે બંનેએ કોલેજ લાઈફ ખૂબજ એન્જોય કરી હતી. ગ્રેજ્યુએશન પૂરું થયા પછી અમારી અલગ જ્ઞાતિના પગલે લગ્ન ન થઈ શક્યા. પરંતુ અમને બંનેને એનો કોઈ અફસોસ નહોતો. એ પછીથી અમારા બંનેના માતા પિતાની મરજી મુજબ લગ્ન થતાં બંને પોતપોતાના સંસારમાં ગોઠવાઈ ગયા. લગ્નની પહેલી રાતે પતિ સાથે પણ એટલા જ મૂડથી સુહાગ રાત ઉજવી. પતિ પણ ઉત્સાહિત થઈને મને પૂરેપૂરી ભોગવી.

મારા રિસ્પોન્સથી તે ખૂબજ ખુશ હતો. થોડા દિવસ તો હું નીચે અને એ ઉપર એ રીતે દિવસે અને રાત્રે જ્યારે એકાંત મળે ત્યારે મન ભરીને શરીર સુખ લેતા હતા. પરંતુ મારી તકલીફ એ છે કે હું પ્રાઈવેટ પાર્ટમાં જીભથી ગલગલિયા કરે ત્યારે વધારે એક્સાઈટ થઈ જાઉં છું. મારા પતિનું લાંબુ ચાલે છે પરંતુ મને હવે એક્સાઈટમેન્ટ આવતું નથી. નવા નવા લગ્ન હતા અને નવું પાત્ર હતું એટલે એક્સાઈટ વધુ રહ્યું. પરંતુ હવે રોજ એકના એક પોઝીશનથી હું કંટાળી ગઈ છું. મારા પતિ મારા દબાવે છે.. કીસ કરે છે પરંતુ નીચે સુધી મોંઢું લઈ જતાં સૂગ ચડે છે.

આવા સમયે મને મારો બોયફ્રેન્ડ ખૂબ યાદ આવે છે. મારો બોયફ્રેન્ડ મને મારે બે પગ વચ્ચે મોં રાખીને એટલી ગલગલી કરતો તે હું ખૂબ જ એક્સાઈટ થતી હતી. અને અમારો રોમાન્સ ખૂબજ લાંબો ચાલતો હતો. મારા પતિને કહું કે તેઓ મારા પાર્ટમાં જીભ ફેરવીને આનંદ કરાવે પણ તેમને એવું ગમતું નથી. તો મારે આવો આનંદ લેવા શું કરવું જોઈએ.

સૌથી પહેલા તો તમારો પ્રશ્ન જ વાહિયાત છે. એક્સાઈટમેન્ટ બે પગ વચ્ચે નહીં પરંતુ તમારા દિમાગમાં રહેલું હોય છે. તમારા બોયફ્રેન્ડ જે પોઝીશનો કરતો એ બધી જ પોઝીશન તમારા પતિ તમારી સાથે કરે એ શક્ય નથી. જો તમે ભૂલથી પણ ક્યાંક બોયફ્રેન્ડ સાથેની પોઝીશનની વાત ઉખેળશો તો તમારા પતિ તમારા ઉપર શંકા કરશે. એને પગલે તમારા જીવનનો આનંદ વિખેરાઈ જશે. જીભથી જ ગલગલિયા કરાવી શકાય એવું નથી હોતું. તમારા પતિને કહો કે તે આંગળી નાંખીને તમારા એ ભાગ ઉપર ગલગલી કરે. તમે પણ પતિનો હાથ પકડી રાખીને એક્સાઈટમેન્ટ થવા પ્રયાસ કરો. એનાથી તમને વધુ આનંદ આવશે. તમારા પતિને નીચે મોઢું લઈ જતાં દુર્ગંધને લીધે સુગ આવતી હોય તો તમે સંબંધ બનાવતા પહેલા બંને જણા આ ભાગને સ્વચ્છ કરી લો. પતિની આંગળીથી પણ તમે રોમાન્સ અનુભવી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ

Karan

Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત

Binas Saiyed

રજત પાટીદારની ઝંઝાવાતી બેટિંગની આંધીમાં ઉડી લખનઉની ટીમ,LSGના બોલરોને ધોઇ RCBની કરાવી ક્વોલિફાયર-2 માં એન્ટ્રી

Karan
GSTV