GSTV

જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચાની આઠમી વખત નિમણૂંક

Last Updated on January 31, 2019 by Mayur

જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સહિત અન્ય સ્થાનો પર નિમણુંક કરાઇ છે. પાલિકાના ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચાની નિમણૂક થવા પામી છે. ગિરીશ કોટેચાની સતત આઠમી વખત વરણી થયાનો રેકર્ડ બનવા પામ્યો છે. જયારે સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન તરીકે નિલેશ ધુલેશિયા રિપીટ કરાયા છે તો શાસક પક્ષના નેતા તરીકે પુનિત શર્મા રિપીટ કરાયા છે. આ સાથે દંડક તરીકે મીનાબેન મકવાણા ને પણ રિપીટ કરાયા છે.

રાષ્ટ્રગીતનું અપમાન કર્યાનો આરોપ

જૂનાગઢમાં ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને કોંગી કોર્પોરેટર વચ્ચે બોલાચાલી થઈ છે. કોંગ્રેસના કોર્પોરેટર હુસૈન હાલા એ રાષ્ટ્રગીતનું અપમાન કર્યુ હોવાના આક્ષેપ લાગ્યા હતા. અને ચાલુ રાષ્ટ્રગીત ગિરીશ કોટેચા અને હુસૈન હાલા આમને સામને આવી ગયા હતા.

READ ALSO

Related posts

Girls Problems / દરેક ટીનેજ ગર્લ્સને અનુભવાતી આ સમસ્યાની સરળ માહિતી માટે અમદાવાદી ટીનેજરે શોધ્યો આ ઉકેલ

Zainul Ansari

દુ:ખદ: એમટીવી લવ સ્કૂલ ફેમ જગનૂર અનેજાનું થયું નિધન, ઈજીપ્તમાં લીધા અંતિમ શ્વાસ

pratik shah

પેન્શનરો ધ્યાન આપે! આ અધિકારીઓ રેકોર્ડ કરી શકે છે તમારું જીવન પ્રમાણપત્ર, સરકારે કરી નિયુક્તિ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!