GSTV
Home » News » અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા પહેલા ગિરિરાજસિંહે TWEET કરીને રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા પહેલા ગિરિરાજસિંહે TWEET કરીને રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા પહેલા કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે ટ્વિટ કરીને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. ગિરિરાજ સિંહે જણાવ્યુ કે, ભૂકંપના ઝટકાની મઝા લેવા માટે તૈયાર થઈ જાવ. ગિરિરાજસિંહે ટ્વિટમાં કોઈનું નામ નથી લીધુ પરંતુ આ ટ્વિટ રાહુલ ગાંધી પર નિશાન સાધવા માટે કરવામાં આવ્યુ છે. ગિરિરાજસિંહે અન્ય એક ટ્વિટમાં જણાવ્યુ કે, રાહુલ ગાંધી સંસદમાં બોલશે તો ભૂકંપ આવશે. ભૂકંપમાં કોંગ્રેસ ધરાશાયી થશે અને કમળનું કદ પહેલા કરતા મોટું થવાનું છે. ટીડીપીએ સંસદમા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યા બાદ સંસદમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા થવાની છે. ભાજપે પોતાના તમામ સાંસદોને વ્હીપ આપી સસંદમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે. ત્યારે કોંગ્રેસ સહિત વિપક્ષની તમામ પાર્ટીએ પણ પોતાના સાંસદને લોકસભામાં હાજર રહેવાનું સૂચન કર્યુ છે.

Related posts

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana

સરકાર વિરોધી પ્રવૃતિમાં ભાગ લેવા બદલ બાંગ્લાદેશી વિદ્યાર્થિનીને દેશ છોડવાનો આદેશ

Pravin Makwana

આપના કાઉન્સિલર તાહિર હુસૈનની મુશ્કેલીઓ વધી, હત્યા અને હિંસા ફેલાવવાના આરોપમાં ફરિયાદ દાખલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!