GSTV
India News Trending

ભાજપના નેતાનું Tweet : શિવસેનાએ બાલાસાહેબની આત્માને સોનિયા ગાંધીને ત્યાં ગિરવે મૂકી દીધી છે

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ રાજની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નિશાન સાધ્યું છે. ગિરિરાજ સિંહે ટ્વિટર પર લખ્યું કે શિવસેનાએ બાલાસાહેબની આત્માને સોનિયા ગાંધીને ત્યાં ગિરવે મૂકી દીધી છે. હવે શિવસૈનિકોને પ્રભુ રામ અને અયોધ્યાનું નામ લેવા માટે 10 જનપથ પર નાક રગડવું પડશે. શિવસેનાને જોઈને અંદાજો લગાવી શકાય છે કે કઈ રીતે મુઘલોએ ભારતમાં પગપેસારો કર્યો હશે.

READ ALSO

Related posts

અયોધ્યામાં ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત કરવામાં આવશે : ટ્રસ્ટ

Hina Vaja

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોને કરવામાં આવશે આમંત્રિત

Hina Vaja
GSTV