ગીર સોમનાથના ધાવા ગીરમાં અંધશ્રદ્ધાનો ભોગ બનેલી બાળકીની માતાનો વીડિયો વારલ થયો છે. બાળકીની માતા તેના પતિનો બચાવ કરતી જોવા મળી રહી છે. તેની માતાએ દાવો કર્યો કે, તેનો પતિ નિર્દોષ છે.
ગીર સોમનાથના ધાવા ગીરમાં અંધશ્રદ્ધાનો ભોગ બનેલી બાળકીની માતાનો વીડિયો વાયરલ, જાણો શું કહ્યું #girsomnath #Gstvnews #gstv #gujaratsamachar #gujaratinews #Viralnews #viralgujarat pic.twitter.com/e3xFrmSGEA
— GSTV (@GSTV_NEWS) October 15, 2022
મહત્વનું છે કે 14 વર્ષની ધૈર્યાને વળગાડ હોવાની શંકા સાથે તેના જ પિતા અને મોટાબાપાએ અમાનૂષી અત્યાચાર કર્યા હતા. ધૈર્યાને આગ પાસે 2 કલાક સુધી ઉભી રાખતા તેના શરીર પર ફોડલા પડ્યા હતા.
આ સાથે જ લાકડી અને વાયરથી ઢોર માર માર્યો હતો. જે બાદ શેરડીના ખેતરમાં ખુરશી સાથે બાંધી રાખી હતી. 7 દિવસ સુધી અત્યાચાર સહન કર્યા બાદ માસૂમ ધૈર્યાએ દમ તોડ્યો હતો. જે બાદ તેના પિતાએ ચૂપચાપ અંતિમસંસ્કાર પણ કરી દીધા હતા.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો