GSTV
Home » News » ગીર સોમનાથ : કોળી સમાજના યુવકની કરાઈ હત્યા, લોકોમાં પોલીસની કામગીરીથી ભારે અસંતોષ

ગીર સોમનાથ : કોળી સમાજના યુવકની કરાઈ હત્યા, લોકોમાં પોલીસની કામગીરીથી ભારે અસંતોષ

ગીર સોમનાથ જીલ્લાના ઊનાના નવાબંદર કોળી સમાજના યુવકની કરાઈ હતી હત્યા. ત્યાર બાદ મૃતકના પરિવારજનોનો પોલીસની કામગીરીથી અસંતોષ વ્યક્ત કર્યો છે. પરિવારજનોની ભારે માંગ છે. પોલીસ પોતાની કામગીરી સંતોષકારક રીતે કરે .તે મામલે મૃતકના પરિજનોએ સરકારી હોસ્પિટલની બહાર મહિલા તેમજ પુરુષોએ ચક્કાજામ કર્યો હતો. અને તમામ વાહનો થંભાવ્યા હતા.

ત્યારે આ મામલાની જાણ થતા પોલીસ તુંતરજ ઘટનાસ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. તે દરમિયાન પોલીસ વિરૂધ્ધ ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને લોકોએ ન્યાયની માંગ કરી હતી.

READ ALSO

Related posts

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi

ધોરાજી : નાયબ ખેતીવાડી વિતરણ અધિકારીએ રેડ કરતા ખેતરમાં શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો

Nilesh Jethva

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!